અમદાવાદ સિવિલ હોસ્પિટલને રાજ્ય સરકાર તરફથી ₹૭૭ લાખના આધુનિક તબીબી સાધનોની ભેટ
સિવિલમાં ચાર સોનોગ્રાફી મશીન અને બે બિલીરૂબિનોમીટરથી નિદાન પ્રક્રિયા બનશે વધુ ઝડપી અને સુલભ
@prafulpbjp@joshirakesh2016
અન્નનળી વિના જન્મેલા બે ભૂલકાંઓને 'ગેસ્ટ્રિક પુલ-અપ' સર્જરી દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ કરાવી જીવનની સૌથી મીઠી ક્ષણની અનુભૂતિ
દોઢ અને અઢી વર્ષ સુધી ટ્યુબથી ખોરાક લેતા બાળકો હવે મોઢેથી અન્નનો સ્વાદ માણી શકશે
@prafulpbjp@joshirakesh2016