‘સ્વચ્છતા હી સેવા’ પહેલ અંતર્ગત આજે ક્લાયમેટ ચેન્જ વિભાગ પરિવાર દ્વારા ગાંધીનગરના સાદરા ગામ ખાતે સ્વચ્છતા અભિયાનની કામગીરી કરવામાં આવી.
સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણ માટે જન ભાગીદારી સાથે યોજાયેલ આ પહેલની કેટલીક સુંદર પળો...
#SwachhataHiSeva#SwachhGujarat#ClimateAction #ClimateChangeDepartment #MissionLife
આપણા યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જન્મદિવસ માત્ર ઉજવણીનો દિવસ નથી, પણ તેમણે પ્રકૃતિ માટે લીધેલા સંકલ્પોને યાદ કરવાનો ગૌરવશાળી દિવસ છે. ૨૦૦૯માં જ્યારે ક્લાયમેટ ચેન્જની વાતો મર્યાદિત હતી, ત્યારે તેમણે એશિયાનો પ્રથમ અને વિશ્વનો ચોથો 'ક્લાયમેટ ચેન્જ વિભાગ' બનાવીને ગુજરાતને ગ્લોબલ લીડર બનાવ્���ું હતું.
૧૭ સપ્ટેમ્બરના રોજ રો��ાયેલું એ બીજ આજે એક મહાન વટવૃક્ષ બની ગયું છે. આજે આ વિભાગના સ્થાપના દિવસે, વડાપ્રધાનશ્રીના વિઝનને ચરિતાર્થ કરતા ક્લાયમેટ ચેન્જ વિભાગ અને ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ કર્મયોગીઓને પણ હાર્દિક શુભેચ્છાઓ. આવો, હરિયાળા ગુજરાતના સંકલ્પને વધુ મજબૂત કરીએ. 🌿
#ClimateChange #GreenFuture #Gujarat #YouthForClimate
૧૭ સપ્ટેમ્બરનો દિવસ માત્ર ગુજરાત માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના પર્યાવરણ ઇતિહાસમાં એક ગૌરવશાળી દિવસ છે. આજે આપણા યશસ્વી વડાપ્રધાન અને દૂરંદેશી ન���તા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જન્મદિવસ છે, અને સાથે જ તેમના પ્રકૃતિપ્રેમમાંથી જન્મેલા 'ક્લાયમેટ ચેન્જ વિભાગ'નો સ્થાપના દિવસ પણ છે. વર્ષ ૨૦૦૯માં જ્યારે ક્લાયમેટ ચેન્જ અંગે દુનિયા માત્ર મોટી મોટી વાતો કરતી હતી, ત્યારે એક સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ વિશ્વનો ચોથો અને એશિયા-ભારતનો પ્રથમ અલગ વિભાગ બનાવીને જમીન પર નક્કર કામ શરૂ કર્યું હતું.
આજે એક ગુજરાતી ત��ીકે અત્યંત ગર્વ અને ભાવનાત્મક સંતોષ થાય છે કે ૧૭ સપ્ટેમ્બર ૨૦૦૯ ના રોજ રોપાયેલું એ નાનકડું બીજ આજે એક વિશાળ વટવૃક્ષ બની ગયું છે. આજે આ વિભાગના માધ્યમથી ગુજરાત સમગ્ર દેશને પર્યાવરણ સુરક્ષા અને 'ગ્રીન ગ્રોથ' નો માર્ગ બતાવી રહ્યું છે. પ્રકૃતિના સાચા રક્ષક અને આપણા સૌના પ્રેરણાસ્રોત એવા આદરણીય વડાપ્રધાનશ્રીને જન્મદિવસની અનંત શુભેચ્છાઓ અને ક્લાયમેટ ચેન્જ વિભાગ અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલ ���ૌ કર્મયોગીઓને આજના દિવસની અનેકાનેક શુભેચ્છાઓ...
#NarendraModi #ClimateChangeDepartment #GujaratModel #GreenGujarat
આજે યોજાયેલા ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ્સ સમારોહમાં માનનીય કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ અને રાજ્ય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી સાહેબની ઉપસ્થિતિમાં પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ ક્ષેત્રે ઉત્કૃષ્ટ ક���મગીરી કરનાર પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું.
ગુજરાતમાં ક્લાઇમેટ ચેન્જ સામેની કામગીરીને વધુ અસરકારક બનાવવા ગુજરાત ક્લાઇમેટ એક્શન ટ્રેકર અને ડિસ્ટ્રિક્ટ ક્લાઇમેટ એક્શન પ્લાન્સ દ્વારા જિલ્લા સ્તરે સ્થાનિક જરૂરિયાતો અને પડકારોને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવી રહ્યું છે.
પર્યાવરણ માટે સમર્પિત તમામ એવોર્ડ વિજેતાઓને હાર્દિક અભિનંદન. આપના પ્રયાસો વધુ લોકોને પ્રેરણા આપે અને હર���યાળા, સ્વચ્છ અને ટકાઉ ગુજરાતના નિર્માણમાં સહભાગી બને તેવી શુભેચ્છાઓ.
#ClimateChangeAwards #ClimateAction #Gujarat #GreenGujarat #ClimateResilience #SustainableDevelopment
હા...કચરો બની શકે છે આવક અને ઉપયોગી ઊર્જાનો સ્ત્રોત! 🌱⚡
ક્લાયમેટ ચેન્જ વિભાગ, ગુજરાત સરકારની
સંસ્થાકીય બાયોગેસ પ્લાન્��� યોજના હેઠળ
પાત્ર સંસ્થાઓને 50%થી 75% સુધીની સબસિડીનો લાભ.
યોજનાની સંપૂર્ણ માહિતી માટે
બસ સ્વાઈપ કરતા જાઓ....
#Biogas #GreenGujarat #ClimateChangeDepartment #MissionLiFE