સૌથી મોટા મતદાર ચકાસણી કાર્યક્રમમાં જોડાવા સૌને આમંત્રણ છે.
૧ સપ્ટેમ્બર થી ૧૫ ઓક્ટોબર ૨૦૧૯
૧૦૦% ક્ષતિરહિત મતદાર યાદી માટે આપનાં તથા આપનાં પરિવારજનોના નામ અને વિગતની તપાસ અને ચકાસણી કરીને પ્રમાણિત કરો ફક્ત પાંચ આસાન પગલામાં. @CEOGujarat#ElectionCommissionOfIndia
“દેશનાં વટ માટે મારો વોટ”, પાવાગઢ યાત્રાધામ/પ્રવાસન ધામ ખાતે વિશાળ સંખ્યામાં આવતા યાત્રાળુ/પ્રવાસીઓ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત-સેલ્ફિ પોઈન્ટ પર ચલાવેલ સિગ્નેચર કેમ્પેન. #ElectionCommissionOfIndia@ECISVEEP@CEOGujarat