આદિવાસીઓની અનામત રાજકીય કે નોકરીઓ પૂરતી મર્યાદિત નથી પણ અમે અહી સ્પષ્ટ કરીએ છીએ આદિવાસીઓની મુખ્ય અનામત કુદરતી સંસાધનો પર માલિકી અધિકારની છે અને મુખ્ય લડતની દિશા આજ હોવી જોઈએ..
#જળ_જંગલ_જમીન
મારી ગેર હાજરી ના 6 માસમાં થયેલ કામગીરી મનરેગા માં 22 cr, વિકાસશીલ તાલુકા જોગવાઈ 4 cr, આદિ આદર્શગામ 68 cr,નલ સે જલ યોજનામાં 40 cr, SBM 2 cr,
F. R.A માં 3.90 cr ના આયોજન બાબતે ડેડીયાપાડા TDO સાથે ચર્ચા કરતાની સાથે જ મનસુખ વસાવા અને ભાજપ ના હોદ્દેદારો ને 420 વોલ્ટનો કરંટ લાગતા
1/2
आज भरूच के अंकलेश्वर शहर में घर घर प्रचार किया गया। लोगो का कहना है की हमने कभी भाजपा के कॉर्पोरेट विधायक या सांसद को नहीं देखा। जीत ने के बाद कोई आता नहीं। इसबार @Chaitar_Vasava को जितायेंगे।
#એકજ_ચાલે_ચૈતરભાઈ_ચાલે
यह संवेदना ही हमारी हिम्मत और ईमानदारी का सबूत है। केजरीवाल व्यक्ति नहीं विचार है और अब यह विचार हर घर पहुँचेगा जो करोड़ों केजरीवाल पेड़ा करेगा।
हम सब आपके साथ है। @SandeepPathak04
मारे गये तो शहिद कहलाएँगे।
जीत गये तो शूरवीर कहलायेंगे।
भाग गये तो कायर कहलायेंगे।
भागना नहीं है। ईमानदारी से डेट रहो और जनता के लिए काम करते रहो।
- श्री @ArvindKejriwal