મોરબીમાં બ્રીજ તૂટી પડવાથી જે નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે તેમને શ્રદ્ધાંજલિ પાઠવું છુ. મૃતકોના પરિવારજનોને મળીને તેમના દુઃખમાં સહભાગી થઈ સાંત્વના આપી. સરકાર અને પ્રશાસન સામે લોકોના મનમાં જે સવાલો, તકલીફ અને વ્યથા છે તે વાત મૂકીને એક જવાબદાર વિરોધપક્ષ તરીકેનો ધર્મ પણ નિભાવ્યો.
માન. વડાપ્રધાનશ્રી કોઈ પક્ષના નહીં સમગ્ર દેશના છે. તેઓના માટે તમામ રાજ્યો એક સમાન હોય. પશ્ચિમ બંગાલમાં ચૂંટણી સમયે પુલ તુટ્યો ત્યારે તેઓશ્રી જે શબ્દો બોલ્યા હતા તે જ શબ્દો મોરબીમા�� પુલ તુટ્યો,અનેક લોકોના મૃત્યુ થયા છે ત્યારે બોલશે તેવી અપેક્ષા હતી. કે જેથી ગુજરાત સરકારના કાન ખુલે
मोरबी का सिविल अस्पताल 'शहंशाह' के स्वागत को तैयार है।
ये है गुजरात का मॉडल।
एक तरफ मौत का हाहाकार है, दूसरी तरफ 'राजा जी' का इवेंट रचा जा रहा है।
संवेदनाएं मर चुकी हैं।
★ Pulwama:-
मोदी जंगल में 'शूटिंग' में व्यस्त रहे
★ COVID19:-
महामारी में चुनावी रैलियां जारी रखी
★ Morbi, Gujarat:-
लाशें नही जली, लेकिन Event जारी रहे
मानवीय संवेदनाओं का मर जाना इसी को कहते है
Question: Who do u think is responsible for the Morbi bridge collapse?
Ans: "I don’t want to politicise this incident. People have lost lives there. It’s disrespectful for them to do it. So I am not going to do it."
That's my leader @RahulGandhi
गुजरात के मोरबी में हुए पुल हादसे की खबर बेहद दुःखद है। ऐसे मुश्किल समय में मैं सभी शोकाकुल परिवारों को अपनी गहरी संवेदनाएं व्यक्त करता हूं।
सभी कांग्रेस कार्यकर्ताओं से अपील करता हूं कि दुर्घटना में घायल व्यक्तियों की हर संभव सहायता करें और लापता लोगों की तलाश में मदद करें।
बेहद दुःखद!
गुजरात के मोरबी में हुए हादसे में अब तक 60 लोगों की मौत की सूचना है।
ईश्वर से प्रार्थना है कि वे दिवंगत आत्माओं को श्रीचरणों में स्थान दें एवं घायलों को शीघ्र स्वास्थ्य लाभ प्रदान करें।
लापता लोगों को खोजने का सिलसिला जारी है, हम उनकी कुशलता की कामना करते हैं।
અત્યંત દુઃખદ ઘટના મોરબીમાં બની ઝૂલતો પુલ તૂટી પડ્યો, અનેક લોકો પાણીમાં તણાયા.ખુબ મોટો ખર્ચ કરીને બ્રીજનું રીનોવેશન કરવામાં આવેલ. તો આ બ્રીજ તૂટે જ કેવી રીતે,સરકાર જવાબ આપે? આ ઘટનામાં જે કુટુંબના પરિવારના સભ્યો તકલીફના મુકાયા છે તેમના પત્યે કોંગ્રેસપક્ષ વતી સંવેદના વ્યક્ત કરું છુ
અત્યંત દુઃખદ ઘટના મોરબીમાં બની ઝૂલતો પુલ તૂટી પડ્યો અને અનેક લોકો પાણીમાં તણાયા. ખુબ મોટો ખર્ચ કરીને બ્રીજનું રીનોવેશન કરવામાં આવેલ. તો આ બ્રીજ તૂટે જ કેવી રીતે ? સરકાર આનો જવાબ આપે ? ભાજપના શાસનમાં ભય મુક્ત ભષ્ટાચાર થાય છે.
गुजरात की जनता नें भाजपा से दुरी बना ली है।
अब रैलीओं में भीड़ जुटाने स्कूल के बच्चों को धूप में खड़ा किया जा रहा है।
भाजपा को खुल्ली चेतावनी है, अपने राजकीय स्वार्थ के लिए छात्रो-बच्चों का दुरुपयोग बंद करे, नहीं तो जनता सबक सिखाएगी।
એક તરફ @IYCGujarat કોંગ્રેસની પરિવર્તન યાત્રા છે જેને ભરપૂર જનસમર્થન મળી રહ્યું છે અને બીજી તરફ ભાજપની ગૌરવ યાત્રા છે જેનો ખુલ્લેઆમ વિરોધ થઈ રહ્યો છે. આ પરથી આપણે અંદાજો લગાવી શકીએ કે ૨૦૨૨ની ચૂંટણીમાં સરકાર કોની બની રહી છે
#ગુજરાત_પરિવર્તન_યાત્રા#Jagdishthakor#Jagdishthakormp