સાબરકાંઠા જીલ્લાના ૧૧ પો.સ. ઇ. નાઓની પો. ઇન્સ. તરીકે પ્રમોશન સાથે બદલી થતા સાબરકાંઠા જીલ્લા પોલીસ વડા શ્રી ચૈતન્ય મંડલીક સાહેબ નાઓએ પોતાના હાથે પ્રમોશન મળેલ અધિકારીઓના ત્રણ સ્ટાર તથા જી.પી.એસ.વાળા નવા સોલ્ડર બેઝ લગાવી તમામ અધિકારશ્રીઓને ઉત્તરોતર પ્રગતિ થાય તેવી શુભકામનાઓ પાઠવી.
એ હાલો....
સુરક્ષા સેતુ અંતર્ગત સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા આયોજિત "નવરાત્રી મહોત્સવ - ૨૦૧૯"
તારીખ: ૨૯/૦૯/૨૦૧૯ થી ૦૭/૧૦/૨૦૧૯. #Navratri2019#Garba#Himatnagar#SabarkanthaPolice
To watch Live Navratri subscribe to https://t.co/Ep3bROescM
સુરક્ષા સેતુ અંતર્ગત સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા આયોજિત "નવરાત્રી મહોત્સવ - ૨૦૧૯"
થઈ જાઓ તૈયાર, એ હાલો.......
તારીખ: ૨૯/૦૯/૨૦૧૯ થી ૦૭/૧૦/૨૦૧૯. #Navratri2019#Garba#Himatnagar#SabarkanthaPolice
7 દિવસના બાળકની વ્હારે આવતી #GujaratPolice
પોલીસને ફરીયાદ મળી કે બાળકને તેના માતા પિતા ત્યજીને ચાલ્યા ગયા છે ત્યારે પોલીસ કાર્યવાહી બાજુમાં મુકી ખબર જોવા પહોંચી ગયા હિંમતનગર PSI P V Gohil અને તેમની ટીમ. શ્વાસનળીનુ ઓપરેશન માટે પોલીસ તેના વાલી બની તેની સંપુર્ણ જવાબદારી સ્વીકારી
Many mobile apps ask for many permissions to access data and functions regardless of the necessity for functioning of the app. Identify nature of app, assess the necessity of permissions asked while installing app and avoid giving unwanted permissions.
Remove files or data you no longer need to prevent unauthorized access to such data. Merely deleting sensitive material is not sufficient, as it does not actually remove the data from your system. File shredder software should be used to delete sensitive files on computers.
Do not respond to any message assuring credit of money into your bank account with request to share personal details. It may be an attempt to defraud you.
Make sure your operating system, application and software patches including anti-virus software are up to date; and auto updates are turned on in your computer.
यह सुनिश्चिैत करें कि एंटी-वायरस सॉफ्टवेयर के साथ आपका ऑपरेटिंग सिस्टम, एप्लीकेशन और सॉफ्टवेयर पैचेज अप-टू-डेट हैं, और आपके कंप्यूटर में ऑटो-अपडेट्स सक्रिय है।