देश की युवा पीढ़ी में राष्ट्र चेतना की भावना जगाने वाले अनुशासित एवं प्रगतिशील छात्र संगठन 'अखिल भारतीय विद्यार्थी परिषद' के स्थापना दिवस की हार्दिक शुभकामनाएं।
#ABVPFoundationDay
LIVE: પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જીની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ મહામંત્રી શ્રી @rajnipatel_mla જીની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત વિશાળ જનસભા। ગાંધીધામ, જિ.કચ્છ #9YearsOfSeva
https://t.co/1b3IT5OwQb
આજરોજ જામનગર શહેર કાર્યાલય મંત્રી શ્રી નિશાંત અગારા દ્વારા શરૂ કરવામાં આવેલ એન્જલ બૂટિકના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહી, આ નવા સાહસના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ સહ અભિનંદન પાઠવ્યા.
આ દરમિયાન શહેર પ્રમુખ ડૉ વિમલભાઈ કગથરા, શહેર મહામંત્રી શ્રી વિજયસિંહ જેઠવા તથા અન્ય આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
भारतीय जनता पार्टी के वरिष्ठ नेता एवं केन्द्रीय रक्षामंत्री आदरणीय श्री @rajnathsingh जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं।
ईश्वर से आपके उत्तम स्वास्थ्य एवं दीर्घायु होने की कामना करता हूं।
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન અને પાટીદાર સમાજના વરિષ્ઠ આગેવાન શ્રી નરેશભાઈ પટેલજી ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
આપશ્રી સદૈવ તંદુરસ્ત રહો અને સમાજના કલ્યાણ અર્થે કાર્યરત રહો એવી આઈ શ્રી ખોડિયાર માઁ ને પ્રાર્થના.