કોઈ એ પ��તાની માતાને તો કોઈ એ પોતાની પત્નીને સહાયક બની ને SIR માં મદદ કરી..
આ ભાઈએ પોતાની થનારી સાસુના સહાયક બની ૧૦૦% કામ પૂર્ણ કરાવ્યું..
ખરા BLO સહાયક/સ્વયંસેવક બન્યા..
સન્માનસહ અભિનંદન 💐💐
@ECISVEEP @CEOGujarat @CollectorVad
સ્પેશિયલ રિવિઝનનું કાર્ય છે અતિ મહત્ત્વનું,
BLO એ નિભાવ્યું પોતાનું કર્તવ્ય પૂરું..
તહેવારોની ખુશીઓને બાજુએ મૂકીને સમય પહેલા ૧૦૦%
સિદ્ધિ મેળવી તે બદલ
ધન્યવાદ સહ ખૂબ ખૂબ અભિનંદન🙏🏻
(SIR-2026)
@ECISVEEP@CollectorVad@CEOGujarat
વડોદરા શહેર અને જિલ્��ાના મતદારો ધ્યાન આપે
મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ૨૦૦૨ની મતદાર યાદીમાં નામ શોધવા માટે વધુ વિકલ્પો આપવામાં આવ્યા છે. તસવીરમાં દેખાતા ક્યુઆર કોડ સ્કેન કરી તે વિગતોના આધારે નામ શોધી શકાશે.
@CollectorVad
જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ખાસ કેમ્પના દિવસે મતદાન મથકની મુલાકાત .
#vadodara#gujarat
Election Commission of India
Chief Electoral Officer, Gujarat
Collector Vadodara