@ChaudhryShankar "નુતન વર્ષાભિનંદન"
આજથી શરૂ થતું વિક્રમ સંવત ૨૦૮૧ નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખદાયી, ફળદાયી અને પ્રગતિ આપનારું નીવડે તેવી શુભેચ્છાઓ..✨🪔💐
.
"માસ આવ્યો ભાદરવો, જેનો મહિમા છે અપાર,
પ્રગટ્યા પીર રામદેવ, થયો અજમલ ઘરે અવતાર."
કાળીગામ ખાતે ભાદરવા સુદ બીજના બાબા રામદેવપીર મહારાજ ના દર્શન કરી ભંડારા મા હાજરી આપી.