12 વર્ષ જનવિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના 🌟
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતે કૃષિ, આરોગ્ય, નારીશક્તિ, યુવા ઉત્થાન અને રાષ્ટ્ર નિર્માણ જેવા દરેક ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી છે...
#12YearsOfSeva
ગતિશીલ ગુજરાતની નવી ઓળખ...
પર્યાવરણના જતન સાથે 'વેસ્ટ ટુ વેલ્થ'ના મંત્રને સાકાર કરી ગુજરાતના માર્ગો હવે બની રહ્યા છે હાઈટેક અને ટકાઉ...
#PathToProgress#PathToProgressVAL
ગુજરાત બનશે સેમિકન્ડક્ટર હબ...
માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાણંદ ખાતે દેશના પ્રથમ માઇક્રોન પ્લાન્ટનું લોકાર્પણ કરશે; 5000 પ્રત્યક્ષ રોજગારીની તકો અને દિવ્યાંગ નાગરિકો માટે ખાસ તકો ઉભી થશે...
#SemiconRevolution#SemiconRevolutionVAL
માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં કિસાન સૂર્યોદય યોજના ખેડૂતો માટે બની વરદાનરૂપ...
આ યોજના અંતર્ગત ગુજરાતમાં 19 લાખથી વધુ ખેડૂતો મેળવી રહ્યા છે દિવસે વીજળી...
#GoodGovernanceGuj#GoodGovernanceVAL
સુશાસનના સહયોગથી યુવાશક્તિને મળી નવી દિશા...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું દેશનું સ્ટાર્ટઅપ હબ...
#GoodGovernanceGuj#GoodGovernanceVAL
શહેરી વિકાસ થકી નાગરિકોને મળી સુવિધા, સુખાકારી અને સુરક્ષિત જીવન...
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ₹2,800 કરોડના શહેરી વિકાસ યોજનાઓનો ચેક અર્પણ કાર્યક્રમ...
#UrbanDevelopmentInGujarat#UrbanDevelopmentInGujaratVAL