#1900GradePay_GSRTC
પગારપંચ હોય, મોંઘવારી કે પછી એરીયર્સ દરેક વખતે સરકાર હોય કે પછી યુનિઅન આપણને એક બે વર્ષ જતું કરી ને આપવાની જાહેરાત કરે છે અને આપણે આ બધું જોતા રહી અને સ્વીકારી પણ લઈ એ છીએ અને આ બધું સાલું આ એસ ટી ની નોકરીમાં જ કેમ? અમને અમારો હક જોઈએ
1900 ગ્રેડ પે જોઈએ
#1900GradePay_GSRTC
એસ ટી ના દરેક કર્મચારી નો એક જ આવાજ (5200 થી 20200 બેઝિક, 1900 ગ્રેડ પે, 19950 ફિક્સ પે)ના અમે પુરા હકદાર
આવો આપણે સૌ સાથે આવાજ ઉઠાવીએ
અમને અમારો હક આપો
#1900GradePay_GSRTC
યુનીયન વાળા કહે છે અમે તો સરકાર જોડ઼ે પુરા પગારની માંગણી કરી હતી પણ સરકાર ના આપે તો અમેશુ કરીયેઅને સરકાર કહેછે અમે ત્રણે યુનીયન સાથે ચર્ચા વિચારણા કરી ને પગાર પંચ આપ્યુ છે આમાં તો(પાડા ના વાંકે પખાલીને ડામ એવી વાત થઈ) ગમે તે હોય અમને અમારો હક આપો1900grade pay
#1900GradePay_GSRTC વર્ગ 3 મુજબ 5200 થી 20200 બેજીક અને 1900 ગ્રેડ પે અમારો હક છે, આમ છતાં પણ અમને વર્ગ 4 નો જ પગાર ચૂકવાઈ છે
GSRTC માં ફિક્સ પગાર વાળા ડ્રાઇવર, કન્ડક્ટર ને 16000 જ ચૂકવાઈ છે.. જે ગુજરાત સરકાર ના ફિક્સ પગાર ના નીતિનિયમ મુજબ 19950 હોવો જોઈએ જેના અમે હકદાર છીએ