આજ રોજ સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ અભિયાન અંતર્ગત વિસનગર બસ સ્ટેશન ખાતે વિસનગર નગરપાલિકાનાં કોર્પોરેટર તથા સ્વચ્છતા સમિતિ ના ચેરમેન શ્રી જગદીશભાઈ પટેલ, ડેપો ના કર્મચારીઓ તથા મુસાફરો દ્વારા સફાઈ કામદારો નું ફુલછડી અને શાલ ઓઢાડીને અભિવાદન કરવામાં આવેલ અને ડેપો ખાતે સફાઈ કરવામાં આવેલ.
વિસનગર ડેપો ખાતે આજરોજ સ્વચ્છતા હી સેવા 2025 અભિયાન અંતર્ગત તમામ રેસ્ટ રૂમની સફાઈ કરી બિનજરૂરી ફર્નિચર દૂર કરવામાં આવેલ.
#SHS2025#SwachhataHiSeva2025#Swachhotsav
સ્વચ્છતા હી સેવા 2025 અભિયાન અંતર્ગત આજરોજ વિસનગર ડેપો ખાતે કર્મચારીઓ અને શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન કરી મુસાફરો ને સ્વચ્છતા બાબતે જાગૃત કરવામાં આવેલ.
#SHS2025#Swachhotsav2025#SwachhataHiSeva2025