"સ્વછતા હી સેવા - ૨૦૨૬" અંતર્ગત તમામ વહીવટી સ્ટાફ, મીકેનીક સ્ટાફ, ડ્રાઈવર - કંડક્ટરમિત્રો દ્વારા "સફાઈ એ પોતાની ફરજ" નો જ ભાગ સમજીને આજ રોજ "એક દિવસ, એક કલાક, એક સાથ” શ્રમદાન કરવા હાંકલ કરી હતી.
"સેવા સંકલ્પ અભિયાન" હેઠળ મહેસાણા ડેપો ખાતે "શેરી નાટક"નું આયોજન કરેલ છે. જેમાં મહેસાણા ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજગોર, મહેસાણા શહેર ભાજપ પ્રમુખ શ્રી કિરણસિંહ રાણા એ હાજરી આપી કાર્યક્રમને શોભાયમાન બનાવેલ હતો.
"સ્વચ્છતા હી સેવા - 2026" અંતર્ગત રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર, મહેસાણા ના સહયોગથી મહેસાણા ડેપો ખાતેના તમામ કર્મચારી શ્રીઓને ( ડ્રાઇવર,કંડકટર અને મિકેનિક સ્ટાફ) "રોડ સેફટી" બાબતે માર્ગદર્શન અને તે સંલગ્ન તેઓ શ્રીની ફરજો પ્રત્યે જાગૃત કરેલ હતા.
"સેવા સંકલ્પ અભિયાન" અને "સ્વછતા હી સેવા" અંતર્ગત મહેસાણા ડેપો ખાતે માનનીય શ્રી ડેપો મેનેજરના માર્ગદર્શન હેઠળ અને ATS શ્રી અને જુનીયર આસીસ્ટન્ટ દ્વારા "નશા મુક્તિ જાગૃતી" અભીયાન અંતર્ગત કર્મચારી શ્રીઓને પોસ્ટર વિતરણ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ
@G_B_CHAUHAN@OfficialGsrtc@narendramodi@CMOGuj@sanghaviharsh@pravinmalibjp સદર રૂટમાં આ દરમિયાન વરસાદી માત્ર વધુ હોય સાથોસાથ અગમ્ય કારણોસર સેન્સર એરર આવેલ જે મિકેનિક ટીમ દ્વારા તાકીદે દુરસ્ત કરેલ અને ક્રુ મેમ્બર્સ દ્વારા તમામ બાબતો ધ્યાનમાં લઇ સદર રૂટને ગંતવ્ય સ્થળે પહોંચાડેલ.નિગમ મુસાફર લક્ષી સેવા માટે હંમેશા પ્રતિબધ્ધ છે અને રહેશે.
@LaljiCh99605545@AhmedabadPolice@GujaratPolice@sanghaviharsh@OfficialGsrtc જે તે રજૂઆતને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈ બ્રીથ એનાલાઇઝર દ્વારા સદર બસ ના ડ્રાઇવરનો આલ્કોહોલ ટેસ્ટનું પરીક્ષણ કરતા -ve આવેલ છે. જેની વિગતો અહીં સામેલ છે. નિગમ આ બાબતે સંપૂર્ણ કટિબદ્ધ છે. ડ્રાઇવર દ્વારા પ્રતિબંધિત રૂટ ઉપર વાહન હંકારવા બાબતેે તાત્કાલિક શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરેલ છે.
કવિ કૃષ્ણ દવે ની આ કવિતા એટલી અદભુત છે કે બધા સાથે વહેંચવાની લાલચ રોકી શકતો નથી.
યુદ્ધો માત્ર રણભૂમિમાં જ થતા નથી, આપણું મન પણ તેનાથી મુક્ત નથી.
આપણને સૌને કુદરત સદબુદ્ધિ આપે.
માનવતાની મહેક.....મહેસાણા ડેપોના કંડકટર ભાઈશ્રી શૈલેષભાઈ દ્વારા મુસાફરનું આશરે 60000 ની કિંમતનું લેપટોપ પરત કરી ઉત્તમ ફરજપરસ્તી નું ઉદાહરણ પૂરું પડેલ. છે. શૈલેષભાઈ ને ખૂબ ખૂબ ધન્યવાદ અને સલામ.....💐💐💐
A health checkup camp was held today at Mehsana Depot where 66 staff members were checked and guided about a healthy life. Thanks for your cooperation.
The VIKSIT MEHSANA CONCLAVE will be jointly organized by the District Administration, Mehsana & the Ahmedabad Division, Western Railway.
VIKSIT GUJARAT for VIKSIT INDIA,
VIKSIT MEHSANA for VIKSIT GUJARAT.
#ViksitMehsanaConclave@Balwantsinh99@irushikeshpatel@CMOGuj@PMOIndia
On the the birthday of the state council member Shri Mayank Nayakji, a staff appreciation programme was held at Old Bus Depot,Meshsana in presence of BJP President Girishbhai, Nagarpalika President, DTO Yogeshbhai, other designated members and depot staff. Thanks for cooperation.
Today for awareness about cleanliness a street play was performed by Swachha Bharat Mission Abhiyan, Gandhinagar team among Passengers and depot staff.
"વિકાસ સપ્તાહ" ૨૦૨૪ ની ઉજવણીના ભાગરૂપે "ભારત વિકાસ પ્રતિજ્ઞા" અને સાથે સાથે મુસાફરો અને સ્ટાફ સાથે સ્વચ્છતા અભિયાન સારું સ્વચ્છતા પ્રતિજ્ઞા લેવામાં આવી.