ઔદ્યોગિક ક્રાંતિ સાથે
અગ્રેસર ગુજરાત
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે 5 જૂને ભરૂચ અને વલસાડના કેમિકલ અને બલ્ક ડ્રગ ઝોન માટે ₹1,063.5 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ.. #SuratNavsarjanParv
સાયબર ગુનેગારો પર પ્રહાર! 💥
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત પોલીસે મ્યૂલ અકાઉન્ટ્સ વિરુદ્ધ સખત કાર્યવાહી કરીને ₹2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો...
विध्वंस से सृजन तक की विशाल यात्रा...
माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की पावन उपस्थिति में सोमनाथ मंदिर के पुनरुद्धार की 75वीं वर्षगांठ अवसर पर आयोजित हो रहा है विरासत का महोत्सव, आइए इस ऐतिहासिक अवसर के साक्षी बने।
🛕 श्री सोमनाथ मंदिर परिसर, प्रभास पाटन
🗓️ 8 से 11 मई
લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પથી શરૂ થયેલી સોમનાથની આ યાત્રાને આજે માનનીય વડાપ્રધાનશ્રી નવી ઊંચાઈઓ પર લઈ ગયા છે.
વિનાશની શક્તિ કરતા સર્જનની શક્તિ પ્રબળ હોય છે તેનું ઉત્તમ ઉદાહરણ એટલે સોમનાથ...
#SomnathVirasatke75Years
મહેસાણા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રથી 'પરખ' કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા માટે આજે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. શરદ ત્રિવેદી દ્વારા VC ના માધ્યમથી "પરખ કોર ટીમ"ને માર્ગદર્શન અપાયું.
ખેરાલુ તાલુકા ના 101 પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓને વાંચન થી વિકાસ , FLN તથા પરખ અને NEP 20-20 ના હેતુઓ સિદ્ધ કરવા માટે શૈક્ષણિક અને વહીવટી સંબંધિત વિષયો સાથે માન. DPEO સાહેબ શ્રી મહેસાણા તરફથી માર્ગદર્શન આપવામાં આવ્યું.
ભારત સરકારના મેરા યુવા ભારત વિભાગ,રાષ્ટ્રીય ખેલ પ્રાધિકરણ અને જિલ્લા પ્રશાસન મહેસાણાના સંયુક્ત ઉપક્રમથી તા. 08.03.26 આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે દેશભરના 50 જિલ્લાઓમાં ASMITA League યોજાશે. ભાગ લેવા ઇચ્છુક યુવતીઓ/મહિલાઓએ MY Bharat(https://t.co/IDKsHUeDOY)પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે