शहीद भगत सिंह को उनकी जयंती पर स्मरण। भारत की स्वतंत्रता के लिए उनका बलिदान और अटूट समर्पण पीढ़ियों को प्रेरित करता रहेगा। साहस के प्रतीक, वह हमेशा न्याय और स्वतंत्रता के लिए भारत की अथक लड़ाई का प्रतीक रहेंगे: PM @narendramodi#BhagatSingh#bhagatsinghjayanti@PMOIndia
શિક્ષક અભિયોગ્યતા કસોટી (માધ્યમિક) TAT(S) ની મુખ્ય પરીક્ષા તા.૧૮/૦૬/૨૦૨૩ ના રોજ યોજાનાર હતી. બિપોરજોય વાવાઝોડાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી, હવે TAT(S) મુખ્ય પરીક્ષા તા.૨૫/૦૬/૨૦૨૩ ના રોજ યોજવાનો નિર્ણય જાહેર હિતને ધ્યાનમાં રાખી લેવામાં આવે છે.
નાણાકીય વર્ષ 2023 - 24 માં એસ.ટી.નિગમ દ્વારા ડ્રાઈવરની કક્ષા માટે અંદાજિત 2100;
કંડક્ટરની કક્ષા માટે અંદાજિત 1300;
મિકેનિકની કક્ષા માટે ઉમેદવારોની ભરતી કરવા જઈ રહેલ છે જેની જાહેરાત ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે
@sanghaviharsh@Shweta_Gupta__ @ModasiyaRv @travelwithbins
Shri Sarath Babu Ji was versatile and creative. He will be remembered for several popular works in several languages during his long film career. Pained by his passing away. Condolences to his family and admirers. Om Shanti.
1મે એટલે 'ગુજરાત સ્થાપના દિવસ'
આ દિવસે 'બૃહદ મુંબઈ'માંથી ગુજરાત અલગ થયું
તેનો શ્રેય 'મહાગુજરાત ચળવળ'ને જાય છે;જેમાં ઘણા મહાન નેતાઓનું યોગદાન છે
'બોમ્બે પુનર્ગઠન કાયદા'ને આધારે ગુજરાતની સ્થાપના કરાઈ..
@sanghaviharsh
@ModasiyaRv @Shweta_Gupta__#GujaratSthapanaDivas
ભારતની પ્રથમ મહિલા ડૉકટર આનંદી ગોપાલ જોશી જેનો જન્મ મહારાષ્ટ્રમાં થયો ..
શિક્ષણ: M.D.
શુક્ર ગ્રહ પર આવેલા એક ખાડાનું નામ આનંદી ગોપાલ જોશી રાખવામાં આવ્યુ હતું.(જોશી ક્રેટર)
દૂરદર્શન પર 'આનંદી ગોપાલ' નામની TV સિરિયલ આવતી..
@sanghaviharsh@VARUNSINH_
@ModasiyaRv