From childhood adventures to lifelong memories, true friends make every day a little sweeter.
This Friendship Day, celebrate the bonds that stay fresh, pure, and full of joy—just like Sabar Dairy.
Happy Friendship Day! 🤝✨
#HappyFriendshipDay#SabarDairy
હરિયાળા અરવલ્લી તરફ સાબર ડેરીનું એક વધુ મક્કમ પગલું
અરવલ્લીની ગિરિમાળાઓને વધુ હરિયાળી બનાવવા માટે ડ્રોન ટેક્નોલોજી દ્વારા 50,000 સીડ બૉલ તથા બીજનું સ્પ્રેડિંગ કરવામાં આવ્યું, જે પર્યાવરણ સંરક્ષણ માટે એક અનોખી અને આધુનિક પહેલ બની.
#SabarDairy#TreePlantation#SeedBallCampaign