Odisha NSUI chief Udit Pradhan arrested for raping a 19-year-old student after allegedly drugging her at a dinner. This is what the so-called Nari Satao Union of India stands for?
Congress must answer: is this your model of women empowerment?
#NSUI#OdishaHorror
@ABVPGujarat દ્વારા જનજાતિ કાર્ય ની બેઠક નવસારી ખાતે રાખવામાં આવી હતી.જેમાં પ્રદેશ સંગઠનમંત્રી શ્રી હિમાલયસિંહ ઝાલા, પ્રદેશ મંત્રી સમર્થભાઈ ભટ ગૌતમભાઈ ગામીત ઉપસ્થિત રહ્યા હતા.
આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ડાંગ દ્વારા કેટલાક વિદ્યાર્થી ઓની શિષ્યવૃતિ એક વર્ષ થી મળવામાં આવી નથી . જેથી એનું નિરાકરણ વેલી તકે આવે એ માટે આજ રોઝ કલેકટર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું.
@ABVPGujarat
#NationalStudentsDay અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ૭૫ માં સ્થાપના દિવસ નિમિતે #ABVPDang જિલ્લા દ્વારા આહવા નગરની કારોબારીની ઘોષણા કરવામાં આવી. જેમાં પ્રાંત કાયૅસમિતિ સદસ્ય જૈનિલ કુમાર વસાવા ઉપસ્થિત રહ્યા.
#ABVP75#ABVPGujarat