अभूतपूर्व विजय, अजेय भारत! 🇮🇳
#ChampionsTrophy2025 में पाकिस्तान पर भारत की धमाकेदार जीत टीम इंडिया के जज़्बे, मेहनत और जुनून का प्रतिबिंब है।
इस शानदार सफलता के लिए टीम भारत और देशवासियों को बधाई। #INDvsPAK#ICC#BCCI
દિવસે-દિવસે ગુજરાત વિકાસની ગતિમાં આગળ વધી રહ્યું છે. વિદેશોમાં પણ આજે ગુજરાત ચર્ચાનો વિષય બન્યું છે એટલે જ દરેક ગુજરાતી ગર્વથી કહે છે મને ગુજરાતી હોવાનું ગર્વ છે. @narendramodi@AmitShah#ViksitBharat_ViksitGujarat
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના વિઝનમાં અને મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp ના નેતૃત્વમાં ગુજરાતમાં યોજાઈ રહ્યું છે રીન્યુએબલ એનર્જી ઈન્વેસ્ટર્સ સમિટ જેમાં વિશ્વ કરશે ગ્રીન અને ક્લીન માર્કેટમાં રોકાણ અને જેને લીડ કરશે આપણું ગુજરાત.
#ViksitBharat_ViksitGujarat
2047 સુધીમાં ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાનું વિઝન છે. આ વિઝનમાં આર્થિક વૃદ્ધિ, સામાજિક પ્રગતિ, પર્યાવરણને અનુકૂળતા અને સુશાસન સહિત વિકાસના વિવિધ પાસાઓનો સમાવેશ થાય છે. @narendramodi@Bhupendrapbjp#ViksitBharat_ViksitGujarat