આવતી કાલનાં ભારત દેશ નું ભવિષ્ય એવો એક એન્જિનિયત અત્યારે Twitter, Instagram, YouTube માં Exam નો કઈક નિર્ણય જલ્દી આવે તેમાં ઘૂ���વાયો છે.. જો થોડું જલ્દી નિર્ણય આવ્યો હોત તો કદાચ એ ટેક્ષ્ટ બુક માં ઘુચવાયો હોત.. #GtuOnlineExam #GTU #NarendraModi #navinsheth
શિક્ષણ એ આજના સમયની સૌથી મોટી માંગ છે અને યોગ્ય શિક્ષણ પ્રાપ્ત થાય એ વિદ્યાર્થીનો અધિકાર છે.
પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં ઓફલાઈન શિક્ષણ કે પરીક્ષા ગોઠવવી એ વિદ્યાર્થી માટે હિતાવહ નથી. તેથી ઓનલાઇન પરીક્ષા અને શિક્ષણ વ્યવસ્થિત સ્વરૂપે શરૂ કરવામાં આવે એવી અ��ીલ છે #Safety4Students