હમણાં યોજાયેલી LRD (લોકરક્ષક દળ) ભરતી પરીક્ષામાં_PART A_ માટે જાહેર અભ્યાસક્રમ મુજબ 60 ગુણ ગણિત અને રીઝનિંગ તથા 20 ગુણ ગદ્યવાક્યથી સંબંધિત પૂછવાનું હતું. છતાં બોર્ડ દ્વારા ભાષા શૈલી, જોડણી અને વ્યાકરણ આધારિત 10 પ્રશ્નો પુછાયા – જે સ્પષ��ટ રીતે અભ્યાસક્રમ બહારના હતા.
@GPRB_GNR
જો પોલીસ પરીક્ષા મો જે 10 પ્રશ્નો વ્યાકરણના હતા.તે રદ કરી ને પાર્ટ A મો 70 માર્ક્સ ના 40 ટકા કરવા મો આવે જેનાથી 28 માર્ક્સ cut off રહે ✌️જેનાથી કોઈ ને નુકસાન ના જાય આવું મારું અંગત માનવું છે .
#પોલીસ@GPRB_GNR
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા તા.���૩/૦૪/૨૦૨૫ (રવિવાર) નારોજ યોજાનાર છે. પેપર-૧ (૩ કલાક) અને પેપર-૨ (૩ કલાક)ની પરીક્ષા એક જ દિવસે લેવામાં આવશે વધુ વિગતો ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જોઇ લેવી.
13 એપ્રિલના રોજ પોલીસ ભરતી બોર્ડ તેની લ���ખિત પરીક્ષા લેવામાં માગતું હોય જાહેરાત ક્રમાંક 73/2024-25, મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ-૨ ની તારીખ 13 એપ્રિલના રોજ રાખેલ સંબંધિત વિષયની લેખિત કસોટી તારીખ 17 એપ્રિલના રોજ રાખવામાં આવેલ છે.
બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટર સંવર્ગની શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની યાદી ભરતી બોર્ડની વેબસાઇટ https://t.co/hUg9LjqHea અને https://t.co/cTams9IDQH ઉપર મૂકવામાં આવેલ છે.
પોલીસ ભરતીને લગતી મહત્વની અધિક��ત માહિતી પોલીસ ભરતીમાં ભાગ લેનાર ઉમેદવારોને સમયસર મળી રહે તે હેતુથી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ Official એકાઉન્ટ શ��ૂ કરેલ છે. ઉમેદવારો આ એકાઉન્ટને follow કરી શકે છે.
ફોરેસ્ટ મા જગ્યા વધારવા બાબત...
માનનીય મહોદય ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઈઝેશન ના લીધે ઘણા વિધાથીૅઓ સાથે અન્યાય થયો છે જેથી ઘણા વિધાથીૅઓ રહી ગયા છે.ફોરેસ્ટ મા ઘણી જગ્યાઓ ખાલી છે.જેથી આ ભરતીમાં 400 જગ્યા વધારવા વિનંતી
#CMOgujarat#forestguard#mulubhaibera#bhupendrapatel
વધારો કરવામાં આવે તો મહેનતું ઉમેદવારોને ન્યાય મળશે અને તમારે પણ અલગથી ભરતી નહિ કરવી પડે.
ઘણાં ઉમેદવારોની આ છેલ્લી ભરતી હતી ઉંમર પણ પૂરી થવા આવી છે. આપને વિનંતી છે કે વર્તમાન ભરતીમાં જગ્યા વધારો. 🙏🏻
#forestguard#mulubhaibera#CMOgujarat
જય હિન્દ જય ભારત માનનીય મહોદય શ્રી Forest Guard ભરતીને 2.5 વર્ષ થઈ ગયા છે,વન વિભાગમાં જગ્યાઓ પણ ખાલી છે જો વર્તમાન ફોરેસ્ટની ભરતીમાં જ વધારો કરવામાં આવે તો મહેનતું ઉમેદવારોને ન્યાય મળશે. આપને વિનંતી છે કે વર્તમાન ભરતીમાં જગ્યા વધારો.  #forestguard#mulubhaibera#CMOgujarat
Jay Hind
વર્તમાન ફોરેસ્ટની ભરતીમાં જ વધારો કરવામાં આવે તો મહેનતું ઉમેદવારોને ન્યાય મળશે અને તમારે પણ અલગથી ભરતી નહિ કરવી પડે.
. આપને વિનંતી છે કે વર્તમાન ભરતીમાં જગ્યા વધારો. 🙏🏻
#forestguard#mulubhaibera#CMOgujarat
જો વર્તમાન ફોરેસ્ટની ભરતીમાં જ વધારો કરવામાં આવે તો મહેનતું ઉમેદવારોને ન્યાય મળશે અને તમારે પણ અલગથી ભરતી નહિ કરવી પડે.
ઘણાં ઉમેદવારોની આ છેલ્લી ભરતી હતી ઉંમર પણ પૂરી થવા આવી છે. આપને વિનંતી છે કે વર્તમાન ભરતીમાં જગ્યા વધારો. 🙏🏻
#mulubhaibera#CMOgujarat#forestguard
2/2
ફોરેસ્ટ મા જગ્યા વધારવા બાબત...
માનનીય મહોદય ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઈઝેશન ના લીધે ઘણા વિધાથીૅઓ સાથે અન્યાય થયો છે જેથી ઘણા વિધાથીૅઓ રહી ગયા છે.ફોરેસ્ટ મા ઘણી જગ્યાઓ ખાલી છે.જેથી આ ભરતીમાં 400 જગ્યા વધારવા વિનંતી
#CMOgujarat#forestguard#mulubhaibera#bhupendrapatel