ગુજરાતી ભાષા ન આવડવાનું ગર્વ લેતા બાળકો અને તેમની આ મૂર્ખતાને પ્રોત્સાહન આપતા માતાપિતાઓને નમ્ર ટકોર કે ગુજરાતી શીખવાડો અને શીખવા માટે પ્રોત્સાહિત કરો
"વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ની શુભકામના"
24/08/2025
#Gujarat#GujaratiLanguageDay#Gujarati
નિશસ્ત્ર હોવા છતાં પણ લડત હંમેશા ચાલુ રાખવી. યુદ્ધમેદાનમાં ધકેલતી વખતે ઈશ્વર ક્યારેક હથિયાર આપવાનું ભૂલી જાય છે. પણ ત્યારે એ વાતનો ભરોસો રાખવો કે જેણે યુદ્ધમાં ઉતાર્યા છે, એ જ ઉગારશે.
-ડૉ. નિમિત્ત ઓઝા🫡
"Accept everything. All that happens to you, accept and welcome it. nothing is wrong, nothing can be wrong - that should be the basic attitude. everything is holy."
--Osho
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના 'ગોડફાધર' તરીકે જાણીતા જેફ્રી હિન્ટને દુનિયાભરના લોકોને ચિંતાજનક ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે જો AI ચેતબોટ પોતાની ભાષા બનાવવામાં સફળ થઈ જશે તો તે બેકાબૂ થઈ શકે શકે છે. વર્તમાનમાં તો AI અંગ્રેજીમાં જ વિચારે છે અને વાત કરે છે. જેથી ડેવલપર્સ જણાઈ શકે છે કે AI શું વિચારી રહ્યું છે. ભવિષ્યમાં એવું પણ થઈ શકે કે AI પોતાની ભાષા વિકસિત કરી લે જે મનુષ્ય સમજી જ ન શકે.'
#AI #ArtificialIntelligence #GeoffreyHinton #GScard #GujaratSamachar
Reports of Donald Trump negotiating a ceasefire between me and @MichaelVaughan are BASELESS and UNTRUE. The social media war will continue. Thank you for your attention to this matter. #ENGvIND
25 की उम्र में 200 साल की अंग्रेज़ी हकुमत के घुटनें टिकाने पर मजबूर करने वाले आदिवासी जननायक #बिरसा_मुंडा जी की जन्मजयति पर जोहार नमन...।
#बिरसा_मुंडा_को_भारत_रत्न_दो