@Amul_Coop Amul Prolife Probiotic Buttermilk બોટલ દરેક Q-કોમર્સ (તાત્કાલિક ડિલેવરી એપ.) પર ૨૪×૭ ઉપલબ્ધ હોય છે પરંતુ અમુલ પાર્લર પર ઉપલબ્ધ નથી વિક્રેતાને પુછતા જણાવેલ કંપની પુરતી માંગ મુજબ સપ્લાય કરતી નથી આ બાબત છેલ્લા ૨ માસથી ધ્યાને આવેલ છે. આનું કોઈ ખાસ કારણ?

@Amul_Coop@RDCMPUL The packaging does not appear to be proper; as a result, the expiry date and batch number are not clearly visible, and due to the smaller package size, there is a possibility that the quantity is less?
Batch No. RA58
ગુજરાત જાહેર સેવા વર્ગ -૧,૨ ની પ્રિલિમ પરીક્ષા 6 એપ્રિલે લેવાનું જાહેર કરેલ છે. આવનાર ત્રણ ચાર દિવસમાં નિયમો જાહેર થઈ જાય તો પરીક્ષા સમયસર લઈ શકાય તે માટે ઉમેદવારો અરજી કરવા માટેની તમામ વિગતો તૈયાર રાખે જેથી ઓછા દિવસોમાં અરજી લઈ સમયસર પરીક્ષા લઈ શકાય.
@Hasmukhpatelips ૬ એપ્રિલ થોડી વહેલી જણાય આવે છે, એપ્રિલ માસના અંતમાં અથવા મે માસમાં યુ.પી.એસ.સી. પ્રિલિમ પહેલાં સદર પ્રિલિમ પરીક્ષા લઇ શકાય તો અમો માટે વધુ હિતકર રહેશે.

@Hasmukhpatelips સાહેબશ્રી,
આગામી સમયમાં CONSENT DEPOSIT કે અન્ય ફી ભરવા વગેરે માટે Payment Gateway યોગ્ય રાખવા વિનંતી હાલમાં આસી.મેનેજર CONSENT DEPOSIT માટે દિવસ દરમિયાન ૪ થી ૫ વખત અલગ અલગ રીતે પ્રયત્ન કરેલ પરંતુ Payment Gateway સમસ્યાને કારણે પેમેન્ટ ફેઇલ આવી રહેલ છે.

@YAJadeja આમના થી કફોડી હાલત રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) ની છે, મહેકમ શાખામાં કોઇ જવાબ ના મળે લેખિતમાં રજૂઆત કે કંઇપણ આપો કોઇ પ્રત્યુત્તર ન મળે.

@smartcityrajkot મહેકમ શાખામાં કોઇ રજુઆત સાંભળતું જ નથી લેખિતમાં રજૂઆત અરજી આપીએ તો ફાઇલે કરી નાખે કોઇ પ્રત્યુત્તર નહીં, કંઇપણ કહો એટલે એક જ જવાબ આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એટલે પોતાના નિયમ હોય, અલ્યા પણ રાજ્ય સરકાર અને ન્યાયતંત્ર થી ઉપરવટ થોડી હોય તમારા નિયમો.

@smartcityrajkot તા.૨૧/૦૭/૨૦૨૪ રવિવારના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની વિવિધ સંવર્ગની પરિક્ષા હોય, રાજકોટ મ.ન.પા ની મેનેજર અને વોર્ડ ઓફિસર સંવર્ગની પરિક્ષાની તારીખ પણ આજ દિવસે હોવાથી સદર સંવર્ગની પરિક્ષા તારીખોમાં ફેરફાર કરવા વિનંતી.

@smartcityrajkot -RMC ફાર્માસિસ્ટ ૨૦૧૮ ભરતીના નિયમો તથા વેઇટીંગ લિસ્ટ કઇ રીતે ઓપરેટ થયું તે અંગે જાણવું હોય તો?
-નવી ભરતીથી નિમણૂંક પામતાં ઉમેદવારો પાસેથી લેવાતા ત્રણ પગારના બોન્ડની નિતી અંગે જાણવું હોય તો? આ જાણકારી ક્યાંથી મળશે? RTI દ્વારા?