કેશર જ્યોત કન્યા શિબિરમાં SHE Team દ્વારા બાલિકાઓને મહિલા સુરક્ષા, Cyber Awareness, AI, Deepfake અને સુરક્ષિત સોશિયલ મીડિયા ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. @AhmedabadPolice
જાગૃત કન્યા • સુરક્ષિત સમાજ • સશક્ત ભારત 🇮🇳
#AhmedabadPolice#SHEteam#CyberAwareness
ઉત્તરપ્રદેશની લૂંટ અને ઘરફોડ ચોરીમાં સંડોવાયેલી ગેંગના બે આરોપીઓને LCB ઝોન-7 દ્વારા વેજલપુર વિસ્તારમાંથી ચોરીના સાધનો સાથે ઝડપી પાડવામાં આવ્યા.
ગુનો બને તે પહેલાં જ કાર્યવાહી કરી મોટી ઘટના ટાળવામાં સફળતા મળી @AhmedabadPolice#AhmedabadPolice#LCBZone7#GujaratPolice