સુરત.
જિલ્લા બાળ સુરક્ષા એકમ અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી ની બાળકોની કલ્યાણકારી યોજનાઓ, કાયદાઓ, દિવ્યાંગજન યોજનાઓ અને બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત વિવિધ શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવેલ...
સુરત
આજરોજ વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે રાજ્ય લેવલ કાર્યક્રમ નું આયોજન સુરત ખાતે કરવામાં આવેલ હતું.
જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સુરત મહાનગર પાલિકા, GSNP + સંસ્થા,GSACS, સાથે સંકલન દ્વારા " બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન " કાર્યક્રમ સહભાગી થયા હતા.
વિકાસ સપ્તાહ-૨૦૨૫ની ઉજવણી અન્વયે આજરોજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, બાળ સુરક્ષા એકમ, ચાઈલ્ડ વેલ્ફેર કમિટી અને સંસ્થાઓ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ દ્વારા "ભારત વિકાસ પ્રતિજ્ઞા" લેવામાં આવી.