ગતરોજ રાણીપ વૉર્ડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મિત્રો મારા નિવાસ્થાને શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના કાર્યરત યુવાનોની કામગીરી, તેમજ સૌ એ સાથે મળી સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે વિચારવિમર્શ કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો..
With a new year comes new hopes, new ideas, and new opportunities to make our lives the best they can be. Wishing you strength and determination to achieve what you truly desire in your life.
Happy New Year to you and your family! 🎆🎇✨💫
"Jay Khodiyar" 🙏🚩
ભારતીય જનતા પાર્ટી રાણીપ વોર્ડના નવનિયુક્ત પદાધિકારીઓ — ઉપપ્રમુખશ્રી, મહામંત્રીશ્રી, મંત્રીશ્રી તથા કોષાધ્યક્ષશ્રીને હાર્દિક અભિનંદન તથા શુભકામનાઓ. તમારું કાર્યકાળ સફળતા અને જનસેવાના ઉત્કૃષ્ટ ઉદ્દેશ સાથે ઉજળું રહે તેવી પ્રાર્થના.
Congratulations All Of you 🎉🎉
ખાસ નોંધ 🚨🚨
આજે ગુજરાત ના ૧૯ શહેરમાં બ્લેકઆઉટ અને સાયરન ગુંજી ઊઠશે
૪ થી ૮ વાગ્યા સુધી મોકડ્રિલ
૭.૩૦ થી ૮.૦૦ વાગ્યા દરમિયાન બ્લેકઆઉટ હવે નહીં થાય
સુધારો: બ્લેકઆઉટ હવે ૮:૩૦ થી ૯.૦૦ વાગે થશે અને હવે આપણે સ્વેચ્છાએ સોસાયટી માં દરેક ઘર ની લાઈટ બંધ કરી દેવી....