જંતર-મંતર પરથી જો
રાજકીય લોકો 🏛️,
ટાઈમપાસિયા 😎,
મીડિયા 🎤,
રિપોર્ટરો 📺 અને
રીલ/કન્ટેન્ટ ક્રિએટર્સ 🤳
ને હટાવી દેવામાં આવે,
તો કદાચ અડધી ભીડ તો એમ જ ઓછી થઈ જાય! 😂🤣
મને તો લાગે છે કે વિદ્યાર્થી આંદોલન 📚 કરતાં કન્ટેન્ટ બનાવનારા લોકો વધારે છે! 😜🎬
🤭🤭🤭
#cjp_पार्टी