આજે મારા મિત્ર કિરણભાઈ પટેલ ( નાના મેડા ) અને મનજીભાઈ પ્રજાપતિ ( વોડા ) મારી શોપ ગ્રામ્ય લોકો ની રોજિંદી જીવન જરૂરિયાત ને આધારે તૈયાર કરેલ એક નવો જ બીઝનેસ મૉડલ છે, મારા 'one stop shop solution in village' મારી શોપ 'Shree Jay Goga Tredars' ની 1/2...
1. "તમારી જીવનશૈલીને પરિવર્તન કરો અને તમે દુનિયા બદલવા માટે સક્ષમ બનશો." (Change your lifestyle, and you will be able to change the world.)
2. "મોટા કાર્યો કરવાનું સપનું જોવું એ એકમાત્ર માર્ગ છે આગળ વધવા માટે." (Dreaming big is the only way to move forward.)
#ratan#RatanTata
ઈશ્વરની સૌથી વધારે નજીક જો કોઈ તત્ત્વ રહી શકતું હોય તો તે છે નિર્દોષતા, જ્યાં સુધી કોઈપણ કાર્યમાં તમારો ભાવ નિર્દોષ છે ત્યાં સુધી ઈશ્વર તમારી સાથે જ છે..!!
છેલ્લા બે દાયકામાં ગુજરાતની વિકાસ યાત્રા અભૂતપૂર્વ રહી છે અને તેથી જ ગુજરાત અને ભાજપ વચ્ચે અતૂટ બંધન છે. વિવિધ વિષયો પર ગુજરાત સમાચાર અખબાર સાથે મારી મુલાકાત વખતે થયેલ ચર્ચા… @gujratsamachar
છેલ્લા દાયકામાં થયેલી પ્રગતિ માત્ર ટ્રેલર છે. હજુ ઘણું કામ કરવાનું બાકી છે. અમે ભારતને પ્રગતિની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સંકલ્પબદ્ધ છીએ. ફૂલછાબ અખબાર સાથેની મારી વાતચીત અહીં શેર કરી રહ્યો છું.