ગુજરાત પ્રદેશ ભા.જ.પા ના પૂર્વ ઉપાધ્યક્ષ અને પૂર્વ ગૃહરાજ્યમંત્રી શ્રી @gpzadafia જી ને જન્મદિવસની હાર્દીક શુભકામનાઓ....
ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના...
સોમનાથ વેરાવળ ખાતે કેબિનેટ મંત્રીશ્રી આદરણીય કુંવરજીભાઈ બાવળીયા સાહેબ ની વિશેષ ઉપસ્થિતિમાં સમસ્ત કોળી સમાજ-ભીડિયા પ્લોટ દ્વારા ૨૮ માં સમૂહ લગ્ન મહોત્સવ માં હાજરી આપી
આદરણીય શ્રી @narendramodi સાહેબના પ્રધાનમંત્રી તરીકેના નેતૃત્વને 12 વર્ષ પૂર્ણ થતા કેશોદ વિધાનસભાના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને વિશિષ્ટ પ્રતિભાઓ સાથે મુલાકાત કરી.
#12YearsOfSeva
આદરણીય શ્રી @Narendramodi સાહેબના પ્રધાનમંત્રી તરીકેના નેતૃત્વને 12 વર્ષ પૂર્ણ થતા કેશોદ ખાતે સ્નેહી શ્રી વિનુભાઈ વેકરીયા સાથે મુલાકાત કરી અને વિદેશ માં એક્સપોર્ટ થતી પ્રોડક્ટ વિશે માહિતી મેળવી.
#12YearsOfSeva
1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં બ્રિટિશ શાસન સામે અગ્રિમ ભૂમિકા ભજવીને પોતાના પ્રાણોની આહુતિ આપનાર મહાન વીરાંગના રાણી લક્ષ્મીબાઈના બલિદાન દિવસ પર કોટિ-કોટિ નમન
માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ સેવા, સુશાસન અને જનકલ્યાણના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે માંગરોળ તાલુકાના મેખડી ખાતે "જન કલ્યાણ શિબિર"માં ઉપસ્થિત રહીને વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો.
#12year#12yearsseva#12YearsOfSeva
માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ સેવા, સુશાસન અને જનકલ્યાણના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે કેશોદ નગરપાલિકા ખાતે "જન કલ્યાણ શિબિર"માં ઉપસ્થિત રહીને વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો.
#12year#12yearsseva#12YearsOfSeva
આદરણીય શ્રી @narendramodi સાહેબના પ્રધાનમંત્રી તરીકેના નેતૃત્વને 12 વર્ષ પૂર્ણ થતા કેશોદ શહેર ખાતે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને વિશિષ્ટ પ્રતિભાઓ સાથે મુલાકાત કરી.
#12YearsOfSeva
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व में सेवा, सुशासन और जनकल्याण के 12 वर्षों ने भारत के विकास को नई ऊँचाइयाँ दी हैं।
गरीब कल्याण से लेकर वैश्विक नेतृत्व तक, भारत निरंतर नए कीर्तिमान स्थापित कर रहा है।
#12YearsOfSeva
રાષ્ટ્રસેવાના 4,399 દિવસ!
ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આદરણીય શ્રી @narendramodi જીને દેશના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ હાર્દિક અભિનંદન.
#LongestServingElectedPMModi
આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા શરુ કરવામાં આવેલ “એક પેડ માઁ કે નામ” અભિયાન અંતર્ગત કેશોદ શહેર ખાતે વૃક્ષારોપણ કર્યું.
#EkPedMaaKeNam#WorldEnvironmentDay
આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા શરુ કરવામાં આવેલ “એક પેડ માઁ કે નામ” અભિયાન અંતર્ગત માંગરોળ તાલુકાના થલ્લી ગામે વૃક્ષારોપણ કર્યું.
#EkPedMaaKeNam#WorldEnvironmentDay
આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા શરુ કરવામાં આવેલ “એક પેડ માઁ કે નામ” અભિયાન અંતર્ગત કેશોદ શહેર ખાતે વૃક્ષારોપણ કર્યું.
#EkPedMaaKeNam#WorldEnvironmentDay2026