Gujarat Chief Minister Bhupendrabhai Patel has said that his administration is not playing a T20 match, but a Test match…
This morning, I had an opportunity to better understand exactly what his “long game” for the State entails.
As he outlined his objectives, even his demeanour reflected the approach: patient, but determined.
I came away reassured that while he is clearly playing the long game, he has no intention of allowing Gujarat’s economic run rate to slow…
"शरीरमाद्यं खलु धर्मसाधनम्"
રોગચાળો ફેલાઈ રહ્યો છે
ધ્યાન રાખજો
પાણી ભરાયેલું ના રહે એ પણ જોજો
ચોખ્ખાઈ રાખજો
અને સૌથી મોટી વાત… દરરોજ વિડિયો જોઈએ છીએ અખાદ્ય સામગ્રીના તો બને ત્યાં સુધી બહારનું જમવાનું ટાળજો.
આશા અમર છે !
જેઠ ગયો અષાઢ ગયો, શ્રાવણિયા તું જા
ભાદરવે જળ રેલશે, જો સુદ છઠ્ઠે અનુરાધા !
આ ભડલી વાક્યનો મતલબ એવો છે કે ભાદરવા સુદ છઠ્ઠના દિવસે જો અનુરાધા નક્ષત્ર બેસે તો વરસાદ થાય
હિંમત ટકાવી રાખવા અને હતાશા, નિરાશાને દૂર રાખવા આપણા સાહિત્યમાં અપાર તાકાત છે.
#Porbandar
હકારાત્મક ઇનોવેશન
શ્રી ભોરાસર સીમ શાળા રાણાવાવના રેઈન વોટર હાર્વેસ્ટીંગના પાણીના ભૂગર્ભ ટાંકા પરથી વિધાર્થીઓ ઠેકીને જતા એટલે પડવા કે લાગવાની બીક રહેતી આ સમસ્યાને શાળાના સત્તાધીશોએ હકારાત્મક રીતે લઈ તેની ઉપર એક કુટીર બનાવી છે.... સૌ S.M.Cના સભ્યોના સહકારથી લોકભાગીદારીથી માત્ર 12 હજારના નજીવા ખર્ચે આ કુટિર તૈયાર થયેલ છે.
આ ગ્રાન્ટ શાળાને મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષામાં પાસ થયેલ વિધાર્થીઓ માટે જ આપેલ હતી... શાળાએ સરસ્વતી માતાજીની સ્થાપના કરેલ છે.... જે વિધાર્થીઓનો જન્મ દિવસ હોય તે વિધાર્થી ત્યાં દીવો કરે છે. રિશેષમાં વિધાર્થીઓ અહીં જ્ઞાન સાધના માટે આવે છે.... મહેમાનો આવે કે કોઈ અતિથિ આવે તે લોકો જોડે શૈક્ષણિક વાર્તાલાપ અહીં થાય છે.... ખાટલા અને ખુરશીઓ પણ રાખેલ છે..... માત્ર 6 મહિનાના ટૂંકા ગાળામાં શાળા સંચાલકોએ આ કુટિર, ગ્રીન સ્કૂલને અનુરૂપ ગ્રીન બનાવી દીધેલ છે. આ જ્ઞાન સાધના કુટિર ગ્રીન સ્કૂલ ભોરાસરની શોભા વધારે છે.
@drpradyumanvaja@Rivaba4BJP@CMOGuj
દોઢ કલાકની મથામણનો અંત ભાગ આ વિડિયો છે
અડ્ડો જોયો અને સીધા પોટલી ખરીદીને આપી એવું નથી
પહેલા ૧૧૨ ને કોલ કર્યો
રાહ જોઈ
કોઈ ના આવ્યું
તો આ જ PI પાસે જઈને રૂબરૂ કહ્યું
એમણે કહ્યું હા મોકલું છું પણ કોઈ ના આવ્યું
તો છેલ્લે, ફરિયાદ કર્યાના દોઢ કલાકે લાઈવ દારૂ ખરીદીને એમના ટેબલ પર જઈને એમને આ ગિફ્ટ આપી
આખો દોઢ કલાકનો Uncut તમાશો તમને જોવા મળશે અમારી ચેનલ પર
એવું લાગ્યું જાણે વાસ્તવિક થ્રિલર રેકોર્ડ કરી હોય
काँग्रेस के नेताओं ने कल दो बड़ी ग़लती की है
संदीप दीक्षित ने नेता विपक्ष राहुल गांधी के साथ मंच पर बातचीत में इटली की प्रधानमंत्री मिलोनी के नाम के साथ अशोभनीय टिप्पणी कर
और
संसद परिसर में विपक्षी दलों के सांसदों के साथ बंदर के खिलौने लेकर प्रधानमंत्री मोदी के लिए “छोटा बंदर…” वाला नारा लगा कर
काँग्रेस की तरफ़ से बचाव में अगर दलील ये है कि बीजेपी वाले भी कॉंग्रेस या विपक्षी नेताओं को लेकर असम्मानजनक भाषा का इस्तेमाल करते रहे हैं, तो फिर पार्टी को ‘ख़ुद को बेहतर होने का दावे’ करना छोड़ देना चाहिए
तथास्तु
શાંતિથી સરખી રીતે ચાલતી આવેલી વ્યવસ્થાઓને બદલી તો દીધી.. પણ બદલાવના અંતે GPSCને મળ્યુુ શું?
બંધારણીય સંસ્થા જો આ રીતે વિશ્વસનિયતા ગુમાવી દે તો એ રાજ્ય માટે દુર્ભાગ્યપુર્ણ સ્થિતિ છે.
આશા રાખીએ કે સ્થિતિ બદતર થાય એ પહેલા સરકાર આમાં કોઈ રસ્તો કાઢે, અધ્યક્ષ આ વાતને સાંભળીને સ્થિતિ બદલશે એવી આશા હવે વધારે પડતી લાગે છે.
Congress has officially walked into the loaded language arena. The BJP doesn't lack talent when it comes to bad language with sexual overtones. The battle will be bloody, your ears will bleed. Pull out your handkerchiefs, countrymen. The country is in for a terrific season of low-brow entertainment of the political genre.
I am in Ahmedabad; I can tell you that this city is not even challenging it is going out of league.
So much greenery, hardly any potholes, big and big buildings coming up, so many 5-star hotels.
In the hotel I am staying, I can see so many Koreans staying, maybe they are here for some business or jobs who knows.
I am really loving this city.
Next decade is going to be so wonderful for this city.
@dakuwithchaku
જળ ભોંયમાં દાટેલી સુવર્ણ મુદ્રા જેવું એટલે એને બચાવવું જરૃરી..
અમે જળચંયના કાર્યો વર્ષોથી ઉત્તર ગુજરાતમાં કરીએ. 480 થી વધુ તળાવોનું નવીનીકરણ કર્યું ને 800 થી વધારે બધં પડેલા બોરવેલ રિચાર્જ થાય એ માટે સ્ટ્રક્ચર બનાવ્યા. મેઘરાજા આ બધા પર મહેર કરે ત્યારે કરેલું લેખે લાગ્યાનું લાગે.. આ કાર્યમાં અનેક સ્વજનો મદદ કરે સૌનો આભાર. બોરવેલ રીચાર્જ માટે પરીખ ફાઉન્ડેશનનો ઘણો આભાર. એમણે ઘણી મોટી મદદ કરી..
@PMOIndia@CMOGuj@CRPaatil@pravinmalibjp@DoWRRDGR_MoJS@DoWRRDGR_MoJS@CollectorBK
#mittalpatel #vssm #gujarat