ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના 125મા જન્મજયંતી વર્ષ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ પ્રદેશ મહામંત્રીશ્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ ની અધ્યક્ષતામાં આયોજિત "કાર્યકર્તા સંમેલન" માં ઉપસ્થિત રહી સંગઠનને વધુ મજબૂત બનાવવા, રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે કાર્ય કરવાની દિશામાં પ્રેરણાદાયી
ભરૂચ નગરપાલિકા દ્વારા ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ કંપનીના સીએસઆર ફંડના સહયોગ થી બનનાર "બંબાખાના સર્કલ" નું ખાતમુહૂર્ત ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી ની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.
જે શાળાના આંગણે મારા બાળપણની અમૂલ્ય યાદો અને શિક્ષણના પ્રથમ સંસ્કારો જોડાયેલા છે, એ જ શાળાના પ્રવેશોત્સવમાં અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાનો અવસર મારા માટે અત્યંત ગૌરવ અને ભાવુકતાની ક્ષણ બની.
બાળપણની યાદોને ફરી જીવંત કરતાં નાનાં ભૂલકાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી અને
भारत उन सभी महानुभावों को नमन करता है, जिन्होंने भीषण यातनाएं सहने के बाद भी आपातकाल का जमकर विरोध किया।
ये हमारे सत्याग्रहियों का तप ही था, जिससे भारत के लोकतांत्रिक मूल्यों ने एक अधिनायकवादी मानसिकता पर सफलतापूर्वक जीत प्राप्त की।
#SamvidhanHatyaDiwas
“યોગ એ માત્ર કસરત નહીં પરંતુ જીવનશૈલી છે – જે તન, મન અને આત્માને સ્વસ્થ રાખે છે.”
વિશ્વ યોગ દિવસ નિમિત્તે આયોજિત યોગ કાર્યક્રમમાં સહભાગી બની યોગાભ્યાસ કર્યો.
आदिवासी गौरव, महामहिम राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मू जी को जन्मदिन की हार्दिक बधाई और शुभकामनाएं!
आपका प्रेरणादायी नेतृत्व और समाज के प्रति आपका समर्पण देश के लिए एक अमूल्य धरोहर है।
@rashtrapatibhvn