Gujarat Police risked their own lives in the Valsad floods to pull people out, carry children, and keep communities safe.
No uniform can measure this courage. Thank you PI Gohil for being our shield.
#ProudOfGujaratPolice#Valsad#FloodRescue
મીઠાપુર પોલીસ સ્ટેશન She team દ્વારા મીઠાપુરમાં આવેલ સ્કૂલોની મુલાકાત લઈ વિ��્યાર્થીનીઓ તેમજ તેમના વાલીઓ સાથે વાતચીત કરી તેઓની સાથે કોઇ રોમિયોગીરી કે હેરાન કરતાં હોય તો તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવેલ.
#DBD_Police
@dgpgujarat
@GujaratPolice