આગામી તા.૩૧/૦૩/૨૦૨૫ ના રોજ મુસ્લીમ ધર્મના પવિત્ર તહેવાર રમઝાન ઇદના ભાગ રૂપે આજ રોજ.૨૮/૦3/૨૦૨૫ ક.૧૧/૦૦ થી ક.૧૧/૪૫ વાગ્યા દરમ્યાન ધાનેરા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટીંગનુ આયોજન કરવામાં આવેલ.
માનનીય ગૃહમંત���રી હર્ષ સંઘવી સાહેબ શ્રી તથા ડી.જી.પી. સાહેબ શ્રી ગુજરાત રાજ્ય નાઓના આદેશ અનુસાર તથા મે. એસ. પી. સાહેબ શ્રી બનાસકાંઠા નાઓની કડક સૂચના આધારે ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વો વિરુદ્ધ ધાનેરા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી