ભગવાન શ્રી કૃષ્ણ જનમાષ્ટમી મહોત્સવ ધામતવાણ ફ્રિ ટ્યુશન ક્લાસિસ માં ભવ્ય ઉઝવણી કરવામાં આવી જેમાં રોયલ ક્ષત્રીય ઠાકોર સેના ના ઉપપ્રમુખ શ્રી કેવલજી ઠાકોર તેમજ કણભા ગામનાં સમાજ સેવક દિપકજી ઠાકોરે એ હાજરી આપી 🙏🏻💝😍💫💖👑❤️✨
भाषासु मुख्या मधुरा, दिव्या गीर्वाण भारती।
तस्या हि काव्यं मधुरा, तस्मादपि सुभाषितम्।।
सभी भाषाओ में ज्ञानवर्धक, बहुमूल्य तथा विश्व की सबसे प्राचीनतम (देवभाषा) "संस्कृत दिवस" की आप सभी संस्कृतानुरागियो को हार्दिक शुभकामनाएं।
લવાલ ગામ ના સરપંચ અને ગમે તેવા નાની વયે ખૂબ જ મોટી નામના મેળવ્યા બાદ
ટુંક જ સમય માં જે નેતાઓ ના કરી શકે ટુંક જ સમય માં હોસ્ટેલ અને શૈક્ષણિક સંકુલ ઉભુ કર્યું એવા #Mahipatsinh_chauhan ને જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.
@mahisarpanch
અમદાવાદમાં ગઈકાલે રાત્રે થયેલા અતિ ભયંકર માર્ગ અકસ્માત વિશે જાણીને ખૂબ જ દુઃખી અને વ્યથિત છું. અકસ્માતમાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તે પરિવારોને સાંત્વના પાઠવું છું. આ બનાવમાં બે પોલીસકર્મીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે, તેમના પરિવારો પ્રત્યે પણ મારી સંવેદના વ્યક્ત કરું છું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા ઈજાગ્રસ્તોની ઉત્તમ સારવાર માટે આરોગ્ય વિભાગને જરૂરી સૂચનાઓ આપી, પરિવારજનોને આશ્વસ્ત કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ તટસ્થ અને ઝડપી પોલીસ તપાસની સાથે સીસીટીવી સર્વેલન્સ તથા ફોરેન્સિક એક્સપર્ટ ટીમની મદદથી વૈજ્ઞાનિક ઢબે તપાસ તેમજ આર.ટી.ઓ સહિતના વિભાગના સહયોગથી ત્વરિત કાર્યવાહી સાથે જરૂરી તમામ કડક પગલાં લેવા સૂચના આપી છે.
માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા મૃતકોને રૂ.૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂ.૫૦,૦૦૦ ની સહાય જાહેર કરાઈ છે. રાજ્ય સરકાર દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરીને અકસ્માતનો ભોગ બનનાર તમામને ન્યાય અપાવવા માટે કટિબદ્ધ છે.