આજરોજ ડાંગ જિલ્લાના વઘઈ ખાતે બુથ નં - 197 માં આયોજિત 'મન કી બાત' કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના સંવાદને સાંભળવાનો અવસર પ્રાપ્ત થયો. આ કાર્યક્રમ દ્વારા વડાપ્રધાનશ્રીના રાષ્ટ્રનિર્માણના સંકલ્પો અને પ્રેરણાદાયી વિચારોથી અવગત થઈ, તેને જનસમુદાય
ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી @MLAJagdish જીએ ઉત્તર ઝોનના પ્રવાસ પૂર્વે અંબાજી ખાતે જગતજનની મા અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા.
જય અંબે 🙏
Had a truly memorable welcome in Itanagar this morning. The atmosphere was electrifying, filled with the chants of Vande Mataram and the vibrant presence of Nari Shakti as well as Yuva Shakti. The enthusiasm and affection of the people of Arunachal Pradesh are exceptional.
माननीय प्रधानमंत्री श्री @narendramodi सर के नेतृत्व में जनभागीदारी से जल संरक्षण अभियान आज एक जन आंदोलन बन चुका है।
अहमदाबाद ज़िले में जल संचय अभियान के तहत खेतों में बनाए गए रिचार्ज बोरवेल्स जैसी वर्षा जल संरचनाएँ आज भारी वर्षा के समय प्रभावी भूजल पुनर्भरण का कार्य कर रही हैं। यह देखना अत्यंत सुखद है कि सब मिलकर जल की हर बूँद को सहेजने का संकल्प निभा रहे हैं।
मुझे गर्व है कि हम जल सुरक्षित भारत की दिशा में तेज़ी से आगे बढ़ रहे हैं। जल संरक्षण में सहभागी हर नागरिक को मेरा हृदय से अभिनंदन ।
#JalSanchayJanBhagidari
#WaterConservation
#GroundwaterRecharge
"ગ્રામ્ય વિકાસથી રાષ્ટ્ર વિકાસના સહિયારા અભિગમ સાથે સરપંચોનું સત્કાર સન્માન"
આજરોજ ડાંગ જિલ્લાના આહવા ખાતે યોજાયેલ "નવનિયુક્ત સરપંચ અભિવાદન સમારોહ" માં ઉપસ્થિત રહી નવનિર્વાચીત સરપંચશ્રીઓને સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા તેમજ તમામ ગ્રામજનોને સાથે લઈને સહિયારા પ્રયાસ થકી ગામને (1/3)
જિલ્લા સંગઠનના હોદ્દેદારો,સંગઠન ના પૂર્વ પદાધિકારીશ્રીઓ,જિલ્લા- તાલુકા પંચાયતના સદસ્યો ત્રણેય મંડળના હોદ્દેદારો તેમજ વિશાળ સંખ્યામાં નવનિયુક્ત સરપંચો અને સભ્યો હાજર રહ્યા હતા. (3/3)
વિકાસની દિશામાં અગ્રેસર કરે તેવી શુભકામનાઓ પાઠવી. તેમજ કેટલાક કોંગ્રેસ સમર્થક સરપંચ અને સભ્યોએ કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.
આ વેળાએ ડાંગ જિલ્લા ભાજપાના પ્રભારી શ્રી રાજેશભાઈ દેસાઈજી,ડાંગ ભાજપા અધ્યક્ષ શ્રી કિશોરભાઈ,જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન (2/3)
Interacted with Dang Express Murli Gavit and the people of Dang over tea at Sakalpatal, Vaghai of Dang District.
Going to village after village to know local problems, issues and aspirations of our local people. #MPAapkeDwar
ગુજરાત પ્રદેશ ભાજપના લોકપ્રિય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી, આદરણીય શ્રી સી. આર. પાટીલ સાહેબ ને તેમના જન્મદિવસ નિમિત્તે તેમના નિવાસસ્થાને રૂબરૂ મુલાકાત લઈ શુભેચ્છાઓ પાઠવી.
@CRPaatil
ભારતીય જનતા પાર્ટી સુરત શહેર અધ્યક્ષ તરીકે નિયુક્તિ બદલ શ્રી પરેશભાઇ પટેલને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું.
મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનાં “સત્તા દ્વારા સેવા”નાં સંસ્કારને સાકાર કરી આપ શહેર સંગઠનને વધુ ને વધુ મજબૂત બનાવશો.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનાં ભવ્યાતિભવ્ય વિજય બાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નિયુક્ત કરાયેલા નગરપાલિકાના પ્રમુખશ્રીઓ અને ઉપપ્રમુખશ્રીઓનો ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું.
મને વિશ્વાસ છે કે આપ સૌ ભારતીય જનતા પાર્ટીનાં સંસ્કારને સાકાર કરશો અને રાષ્ટ્રસેવાની ભાવનાને વધુ ને વધુ મજબુત બનાવશો.
આજરોજ ગુજરાત પ્રદેશ ભાજપા મહિલા મોરચાનાં અધ્યક્ષ તરીકે ની જવાબદારી મળ્યા બાદ પ્રથમ વખત નવી દિલ્હી ખાતે દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી @narendramodi જી સાથે શુભેચ્છા મુલાકાત કરી સંગઠનાત્મક માર્ગદર્શન તથા આશીર્વાદ મેળવ્યા.