“बाधाएं आती हैं आएं,
घिरे प्रलय की घोर घटाएं,
पांवों के नीचे अंगारे,
सिर पर बरसें यदि ज्वालाएं...
कदम मिलाकर चलना होगा।”
દેશના પૂર્વ વડાપ્રધાન, ઓજસ્વી વક્તા અને કવિ, અસંખ્ય કાર્યકર્તાઓના પ્રેરણાસ્રોત, ‘ભારત રત્ન’ શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની પુણ્યતિથિએ સ્મરણાંજલિ.
કુશળ સંગઠનકર્તા, પ્રખર વક્તા અને ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ...💐
#HBDayJagdishVishwakarma
Held a productive meeting with Secretary-General of the Commonwealth, Ms. Shirley Ayorkor Botchwey on the sidelines of the Commonwealth Sports Ministers' Meeting in Glasgow yesterday.
Highlighted India's transformative sports reforms, including the Khelo Bharat Niti and ASMITA Leagues, which are strengthening grassroots sports, advancing gender inclusion, and creating pathways for sporting excellence across the country.
Also exchanged views on leveraging the Commonwealth Advantage to deepen sports partnerships and unlock new opportunities in trade and investment as India prepares to host the 2030 Commonwealth Games.
@SGCommonwealth
સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે , આ પરિસ્થિતિમાં આપ સૌને વિનંતી છે કે સાવચેત રહો, સુરક્ષિત રહો અને પ્રશાસન દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું પાલન કરો અને આપ સૌ સુરક્ષિત રહો – એ જ આપણી પ્રથમ જવાબદારી છે.
ગરવી ગુજરાતના મૃદુ અને મક્કમ નેતૃત્વ હેઠળ રાજ્યને વિકાસના નવા શિખરો સુધી પહોંચાડનાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ...💐
આપ સદાય સ્વસ્થ, દીર્ઘાયુષ્ય અને જનસેવામાં વધુ ઊર્જા સાથે આગળ વધતા રહો તેવી ભગવાન પાસે પ્રાર્થના...🙏🏻
ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ તેમજ કાયદો અને ન્યાય વિભાગના માનનીય મંત્રીશ્રી અને અમરેલી વિધાનસભાના લોકપ્રિય તથા યુવા ધારાસભ્ય
શ્રી કૌશિકભાઈ વેકરીયા સાહેબ ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ...💐