આજથી લાંચ લેવાનું બંધ કરીશ..ભ્રષ્ટાચાર નહીં કરીશ..ગરીબોના હકનુ ખાવાનું બંધ કરીશ આવા સોગંદ સરકારી અધિકારીઓ તેમજ રાજનેતા લે તો પણ દેશ આબાદ થઈ જાય એમ છે...
@narendramodi@PMOIndia
આવકની સામે જાવક વધી જાય તો કોઈપણ વસ્તુ ખૂટી જાય એવી જ રીતે પેટ્રોલ - ડીઝલ નો પુરતો જથ્થો હોય પણ બધા એક સાથે ભરાવા નીકળી પડે તો ??
મિડલઇસ્ટમાં યુદ્ધ ચાલું છે એટલે થોડી તકલીફ તો રહેવાની..
પણ તંત્રને સાથ સહકાર આપીએ.
પ્રજા તરીકેની આપણી સામાજીક જવાબદારી સમજીએ..
વંદેમાતરમ
જય હિંદ
@dave_janak જનકભાઈ હવે નાક કપાવ્યા પછી નથણી પહેરવા જેવી વાત છે. પહેલા સ્થળ ઉપરથી ભાગી ગયા હતા. એ વીડિયો જુઓ કેટલી શરમજનક રીતે ભાગતા હતા આ તો મીડિયા માં વાયરલ થઈ ગયો એ વીડિયો એટલે બચાવ કરવાની વાત જેવું છે. બાકી એ રાત્રે જ ફરી પાછા જઈને મોર બોલાવ્યા હોત તો બરાબર હતું...
આ દેશની પ્રજા ને સાક્ષાત ભગવાન વિષ્ણુ પણ સંતોષ ન આપી શકે, તો મોદીજી તો માણસ છે, છતાંયે હોરમુંઝ ખાડી માંથી બે ટેન્કર જહાજ કોઈપણ હાનિ વગર ભારત પહોંચાડી શક્યા તેનો કોઈને ગર્વ નથી
બસ ગેસ નથી ગેસ નથી,
ધિક્કાર છે ભારતની આવી વિચારધારા વાળી નમાલી પ્રજા ને..
હજુ તો સામાન્ય તકલીફ શરૂ થઈ ત્યાંતો લોકો એ કાગારોળ મચાવી દીધી,,,
જો ભારત સાચ્ચે જ યુદ્ધ માં ભાગ લેશે તો દેશ ની જનતા પાસે સરકાર શુ અપેક્ષા રાખે???
ખરેખર ભારતની પ્રજા જેવી નમાલી અને સ્વાર્થી જનતા કોઈ દેશમાં નહિ હોય..
ઇઝરાઈલ, અમેરિકા, ઈરાન રસિયા યુક્રેન જેવા દેશ તો લડી રહ્યા છે, ત્યાં શુ કોઈ તકલીફ નહિ પડતી હોય જનતા ને?? છતાંયે યુદ્ધ કાળમાં પરિસ્થિતિ મુજબ સરકાર નો વિરોધ નથી કરતી,
આપણા ભારતના જયચંદો જ નીકળી પડ્યા છે,
ગેસ નથી મલતો ગેસ નથી મલતો,
ઈરાન માં ખામનેઈ મરે ને શ્રાદ્ધ ભારત માં થાય છે,
એટલે જે પણ ઓળખાણ પૈસો અને હિંમત રાખવી હોય એ પોતાની રાખવી બાકી કોઈ પણ દિવસ બીજા ઉપર આશા અપેક્ષા રાખશો તો આજે એને કાલે તમને વાસ્તવિકતા નો કડવો અનુભવ થસે...
ઘણીવાર આપણે ઘણા લોકોને ઘણા મજબૂત અને ઘણા ઓળખાણ વાલા સમજી લઈએ છીએ, પરંતુ જ્યારે વાસ્તવિકતા ખબર પડે અને હકીકત ખબર પડે ત્યારે અફસોસ થાય કે બસ ખાલી ચામડું વાઘનું હોય છે બાકી અંદર તો બધુ પોલમ પોલ જ હોય છે...
આજરોજ મુલાકાત કરી ચર્ચા વિચારણા કરી પરંતુ સાચી વાસ્તવિકતા કઈ અલગ જ હોય છે કે ફોટો પડાવનાર વ્યક્તિને ઘણીવાર ઉચ્ચ કક્ષાના નેતા ઓળખતા જ નથી અને ફોન ઉપર વાત કરવાની તો દૂરની વાત રહી એમનો નંબર પણ સેવ હોતો નથી..
हिंदुस्तानी मुसलमानों को आज दो रकात नफ़्ल पढ़कर अल्लाह का शुक्र अदा करना चाहिए कि उसने आपको भारत में पैदा किया।
शुक्रगुज़ार होना कमजोरी नहीं… ईमान की निशानी है।
जब दुनिया के कई हिस्सों में मुसलमान आपस में ही सियासी लड़ाइयों और जंग का शिकार हैं, तब आप यहाँ अमन से रोज़ा रख रहे हैं, नमाज़ पढ़ रहे हैं, ज़कात दे रहे हैं।
आपकी मस्जिदें खुली हैं।
आपका रोज़ा महफ़ूज़ है।
आपकी इबादत पर कोई पहरा नहीं।
ये सब यूँ ही नहीं है।
ये इस मिट्टी की ताकत है। इस लोकतंत्र की ताकत है। इस बहुसंख्यक हिंदू क़ौम की सहनशीलता है।
हर वक़्त शिकायत करने से पहले आईने में देखिए।
जिस थाली में खाते हैं, उसी को कोसना बंद कीजिए।
वतन ने आपको पहचान, अधिकार और सुरक्षा दी है।
भारत आपकी सबसे बड़ी नेमत है।
अल्लाह भारत को सलामत रखे…और हमें भी शुक्रगुज़ार बनाए। आमीन
सारे जहां से अच्छा हिंदुस्तान हमारा ❤️
ભારતના લોકોને દુબઇ અને અમેરિકા જેવી સ્વચ્છતા જોઇએ છે પરંતુ પોતાના દેશને ગંદો કરવો છે..
ફકત 15 મી ઓગસ્ટ અને 26 મી જાન્યુઆરી ના દિવસે દેશભક્તિ ના ગીત વગાડી અને સોશ્યલ મીડિયા ઉપર પોસ્ટ મૂકીને દેશભક્ત નથી બની જવાતું...
ખાલી તમે ગંદકી નહીં કરો તો પણ તમે દેશભક્ત કહેવાશો..🙏🙏