@drpradyumanvaja@narendramodi GPSC દ્વારા આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી કરવામાં આવે અને ઇન્ટરવ્યૂના ૫૦% ગુણભાર છે તેમાં ઘટાડો કરી ૧૦% કરવામાં આવે. જેથી વધુ પારદર્શિતા વધે.
I have lodged Complain Regarding Air Conditioner of @MyLloydCare360 on 13 of June, 2026 Vide Complaint No of 13062652600350. My complaint has not been resolved till today. After more than 15 days there has no any resolution @HavellsCare360 is failed brand for aftersale service
I have lodged Complain Regarding Air Conditioner of @MyLloydCare360 on 13 of June, 2026 Vide Complaint No of 13062652600350. My complaint has not been resolved since today. After more than 15 days there has no any resolution @HavellsCare360 is failed brand for aftersale service
@MyLloydCare360 Respected Sir,
I have lodged complain about Lloyd Split AC service request no. Is 13062652600350. It has not been resolved till now, so I request you do need ful for the same.
@MyLloydIndia
Respected Sir,
I have lodged complain about Lloyd Split AC service request no. Is 13062652600350. It has not been resolved till now, so I request you do need ful for the same.
@XpressBees_IN@XpressBees_IN is worsted logistics service provider. I urge @RockWithboAt don't do business with this company. I purchased handsfree on 1st of June 2025 till today @XpressBees_IN has not delivered my parcel. No any grievance system.
@Hasmukhpatelips સાહેબ
વહીવટી અધિકારી વર્ગ ૨ ની ભરતી ના સામાન્ય અભ્યાસ ના પ્રશ્નપત્ર માં કયો અભ્યાસક્રમ રાખવામાં આવેલ છે? જાહેરાત સાથે જાહેર કરવામાં આવેલ છે એ કે પછી પાછળ થી કોમન અભ્યાસક્રમ જાહેર કરવામાં આવેલ છે એ. આ બંને માં ગુજરાતી અને ઇંગ્લિશ વ્યાકરણ ની તફાવત છે
@Hasmukhpatelips મ���નનીય સાહેબ શ્રી,
GPSC ની મુખ્ય પરીક્ષામાં UPSC માફક ભાષા ના પેપર (અંગ્રેજી અને ગુજરાતી) ને માત્ર કવોલિફાઈંગ કરવા જોઈએ જેથી તમામ માધ્યમ ના વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય મળે અને ભૂતકાળમાં ઉદભવેલ માર્કસ માં જોવા મળતા ભાષાકીય ભેદભાવને ઘટાડી શકાય.
@Hasmukhpatelips પારદર્શિતા જાળવવા માટે પ્રોફેસર, વહીવટી અધિકારી વગેરે ભરતી કે જેમાં માત્ર પ્રિલિમ્ પરીક્ષા અને ઇન્ટરવ્યૂ છે તેમાં પ્રિલીમ પરીક્ષા અને ઇન્ટરવ્યૂ ને સરખું મહત્વ આપવા વિનંતી.