આજરોજ ગાંધીનગર લોકસભાના જનપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી માનનીય શ્રી @AmitShah સાહેબ સાથે ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ તમામ વોર્ડના પ્રમુખ અને મહામંત્રીશ્રીઓ સાથેની પરિચય બેઠકમાં સહભાગી થવાનો અવસર સંસ્મરણરૂપ બની રહ્યો.
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અમદાવાદના બોપલ વિસ્તારમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિનું પ્રત્યક્ષ મુલાકાત દ્વારા નિરીક્ષણ કર્યું.
માનનીય મુખ્યમંત્રીશ્રીએ અધિકારીઓ સાથે સ્થળ પર જ વરસાદી પાણીના નિકાલ, રાહત તથા બચાવ કામગીરીની સમીક્ષા કરી.
@Bhupendrapbjp
આપણા યુવાનોના કલ્યાણ અને ભવિષ્ય કરતાં વધુ મહત્વનું કંઈ નથી.
પેપર લીકમાં સંડોવાયેલા લોકોને ઝડપી અને કડક સજા મળે તે માટે અમે ફાસ્ટ-ટ્રેક કોર્ટની સ્થાપના કરવાનો નિર્ણય લીધો છે. સંબંધિત અધિકારીઓને આ સંદર્ભમાં તમામ જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. આ વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા માટે અમે જે પગલાં લઈ રહ્યા છીએ તેની શ્રેણીનો એક ભાગ છે.
આપણા યુવાનોના ભવિષ્યને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરનારાઓને છોડવામાં આવશે નહીં.
સ્કાયરૂટ એરોસ્પેસની ટીમ સાથે વાત કરી અને વિક્રમ-1 ના સફળ પ્રક્ષેપણ બદલ તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા.
આ ભારતની અવકાશ યાત્રાનો એક ઐતિહાસિક અને નિર્ણાયક ક્ષણ છે. ખાનગી ક્ષેત્રની વધતી ભાગીદારી નવા ક્ષિતિજો ખોલી રહી છે અને નવીનતાને વધુ ગતિ આપી રહી છે.
આ સિદ્ધિ અસંખ્ય યુવાનોને વધુ મોટા સપના જોવા અને નિર્ભયતાથી નવીનતા સર્જવા માટે પ્રેરણા આપશે.
@SkyrootA
સેવા હી સંગઠન
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP ના આહ્વાન પર તથા વલસાડના સાંસદ શ્રી @dhaval241086 ના દિશા-નિર્દેશ હેઠળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ઉમરગામ વિસ્તારમાં જરૂરિયાતમંદોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું.
विदेशी फंड पर सख्त निगरानी हर देश का अधिकार है, और सुरक्षा के लिए अहम भी!
जानिए FCRA Bill 2026 में क्या है: 🇮🇳
👁️ विदेशी फंड से बनी संपत्तियों पर कड़ी निगरानी।
👤 विदेशी नागरिक NGO के प्रमुख पद पर नहीं रह सकेंगे।
🚫 धर्मांतरण और राष्ट्रविरोधी गतिविधियों में विदेशी फंड के इस्तेमाल पर रोक।
ગુજરાતમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિ અંગે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મારી સાથે વાતચીત કરીને વિગતો મેળવી છે.
માનનીય વડાપ્રધાનશ્રીએ ભારે વરસાદને કારણે રાજ્યમાં ઊભી થયેલી પરિસ્થતિમાં કેન્દ્ર સરકાર તરફથી બચાવ રાહત અને સલામતીના પગલાંઓમાં સંપૂર્ણ મદદની ખાતરી આપી છે.
@narendramodi
રાહુલ ગાંધી અને કોંગ્રેસ વિદ્યાર્થીઓના નામે પોતાના રાજકીય રોટલા શેકીને દેશમાં અરાજકતા ફેલાવવાનું નિકૃષ્ટ કામ કરી રહ્યા છે. પરંતુ દેશની જાગૃત જનતા કોંગ્રેસની આ દેશવિરોધી અને વિભાજનકારી માનસિકતાને બરાબર ઓળખે છે.
આજે આ જ સંદર્ભે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પત્રકાર પરિષદને સંબોધિત કરી.
ભારે વરસાદના કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જનતાની વચ્ચે રહી નિઃસ્વાર્થ સેવા, રાહત અને સહાય કાર્યો દ્વારા "સેવા એ જ સંગઠન"ના મંત્રને સાચા અર્થમાં સાર્થક કરી રહ્યા છે
𝐏𝐫𝐨𝐭𝐞𝐜𝐭𝐢𝐧𝐠 𝐈𝐧𝐝𝐢𝐚'𝐬 𝐝𝐞𝐦𝐨𝐜𝐫𝐚𝐜𝐲, 𝐬𝐨𝐯𝐞𝐫𝐞𝐢𝐠𝐧𝐭𝐲, 𝐚𝐧𝐝 𝐟𝐮𝐭𝐮𝐫𝐞. 🇮🇳
The FCRA Amendment Bill 2026 strengthens transparency and accountability in foreign funding:
🏛️ Foreign-funded assets remain protected if licences are cancelled or surrendered.
🚫 No foreign funding after licence expiry.
⚖️ Individuals can be held directly accountable for violations.
🛡️ Foreign funds only for lawful welfare activities — not forced conversions or anti-national activities.
Take a look at the details. ⬇️
𝐌𝐨𝐝𝐢 𝐆𝐨𝐯𝐭'𝐬 𝐬𝐰𝐢𝐟𝐭 𝐜𝐫𝐚𝐜𝐤𝐝𝐨𝐰𝐧 𝐨𝐧 𝐍𝐄𝐄𝐓 𝐩𝐚𝐩𝐞𝐫 𝐥𝐞𝐚𝐤! ✅
While Opposition played politics and shielded their own leak mafias, the Centre treated students' futures as a national priority:
• CBI swung into action: First arrest in 24 hours, mastermind nabbed in 72 hours
• Multiple arrests cracked the nationwide cheating network
• Restored OMR sheets as per student demands
• Indian Air Force deployed to securely transport question papers
• PM Modi announced fast-track courts for swift justice
Decisive leadership vs endless excuses. This is how you protect lakhs of aspirants!
માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જી કહે છે કે, યુવાનો વિકસિત ભારતના નિર્માણનો પાયો છે. તેઓના નેતૃત્વમાં યુવાનોના ઉજજવળ ભવિષ્ય માટે સરકાર સદૈવ પ્રતિબદ્ધ છે.
પેપર લીકના કેસોના ઝડપી નિકાલ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ્સની સ્થાપનાની માનનીય વડાપ્રધાનશ્રીની પહેલથી દોષિતોને ઝડપથી અને કડક સજા સુનિશ્ચિત થશે, પરીક્ષા પ્રણાલીની વિશ્વસનીયતા વધુ મજબૂત બનશે અને લાખો વિદ્યાર્થીઓનો વિશ્વાસ વધુ સશક્ત થશે.
યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરનારાઓને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે.
#FastTrackJudgement
Earlier today, attended the inaugural event of Investopia Global Ahmedabad today alongside UAE Minister of Economy & Tourism, H.E. Abdulla Bin Touq Al Marri.
Investopia serves as a premier global platform connecting international capital to drive future-ready growth.
Under the visionary leadership of Hon'ble PM Shri Narendra Modi Ji and UAE President H.E. Sheikh Mohamed bin Zayed Al Nahyan, India-UAE relations have reached extraordinary heights.
Gujarat and the UAE share a deep-rooted historical bond built on centuries of maritime trade, now evolving into a dynamic partnership driving shared prosperity.
Today's MoUs will further accelerate economic synergy, strengthen our startup ecosystem, and establish Gujarat - India's growth engine - as a premier global trade and innovation hub.
I warmly invite UAE's business leaders and investors to partner with Gujarat, as we build a sustainable, future-ready economy together.
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी का यह निर्णय प्रत्येक विद्यार्थी के परिश्रम, प्रतिभा और सपनों की रक्षा के लिए सरकार की दृढ़ प्रतिबद्धता को दर्शाता है।
पेपर लीक के मामलों में फास्ट ट्रैक कोर्ट्स के गठन से विद्यार्थियों के भविष्य के साथ खिलवाड़ करने वालों को शीघ्र और कठोर दंड मिलेगा, तथा परीक्षा प्रणाली की विश्वसनीयता और विद्यार्थियों का विश्वास और अधिक सुदृढ़ होगा
युवाओं के हितों की रक्षा और उनके भविष्य को सुरक्षित करने के लिए सरकार निरंतर ठोस कदम उठा रही है।