03/10/2024 ના રોજ ઉપભોક્તા અધિકાર સંગઠન
(CRO) દ્વારા અમદાવાદ ખાતે આવેલી પ્રેરણા માધ્યમિક શાળા નારણપુરા મા ગ્રાહક સુરક્ષા અભિયાન હેઠળ વિધાર્થીઓ ને ગ્રાહક કાનૂન અને તેમની સલામતી માટે અલગ અલગ પ્રકાર ની માહિતી આપવા મા આવી.
18/09/2024
આજે ઉપભોક્તા અધિકાર સંગઠન
(CRO) દ્વારા અમદાવાદ ખાતે આવેલી નવરંગ હાઇ સ્કુલ નવરંગપુરા મા ગ્રાહક સુરક્ષા અભિયાન હેઠળ વિધાર્થીઓ ને ગ્રાહક કાનૂન અને તેમની સલામતી માટે અલગ અલગ પ્રકાર ની માહિતી આપવા મા આવી.