✍️ જેમ જેમ હું મોટો થતો ગયો તેમ તેમ હું સમજી ગયો કે જો હું 300 ની ઘડિયાળ પહેરું કે 30000 ની બંને સમય તો સમાન બતાવશે.
મારી પાસે 300 ની બેગ હોય અથવા 30000 ની તેની અંદરની વસ્તુઓ કે સામગ્રીમાં કોઈ ફેરફાર થશે નહીં.
હું 300 વારના ઘરમાં રહું કે 3000 વારના ઘરમાં, એકલતાનો અહેસાસ સરખો જ હશે.
અંતે મને એ પણ ખબર પડી કે જો હું બિઝનેસ ક્લાસમા મુસાફરી કરુ કે ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરુ, મારા મુકામ પર તો તે જ નક્કિ સમય પર પહોંચીશ.
એટલા માટે તમારા બાળકોને ખૂબ સમૃદ્ધ કે સુખી બનવા માટે પ્રોત્સાહિત કરશો નહીં પરંતુ તેમને કેવી રીતે ખુશ રહેવું તે શીખવો અને જ્યારે તેઓ મોટા થાય ત્યારે વસ્તુઓનુ મહત્ત્વ જુએ, તેમની કિંમત નહીં.
ફ્રાંસના એક વાણિજ્ય મંત્રી નુ કહેવુ હતું કે:
બ્રાન્ડેડ વસ્તુઓ વેપાર જગતનું સૌથી મોટું જૂઠાણું છે, જેનો સાચો હેતુ ધનિકોના ખિસ્સામાંથી પૈસા કઢાવવાનો છે, પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો એનાથી ખૂબ પ્રભાવિત થાય છે.
શું તે જરૂરી છે કે હું આઇફોન હમેશાં સાથે લઈ ફરું, જેથી લોકો મને સમજદાર અને બુદ્ધિશાળી માને ??
શું તે જરૂરી છે કે હું રોજ Mac'd અથવા KFC પર ખાઉં જેથી લોકોને એવું ન લાગે કે હું કંજુસ છું ?
શું તે જરૂરી છે કે હું દરરોજ ડાઉનટાઉન કાફેની મુલાકાત લઈને મિત્રો સાથે બેસું, જેથી લોકો સમજે કે હું એક ઉમદા પરિવારમાંથી છું ??
શું તે જરૂરી છે કે હું Gucci ગૂચી, Lacoste લેકોસ્ટે, Adidas એડિડાસ અથવા Nike નાઇકી પહેરું જેથી લોકો મને high status નો કહે ?
શું જરૂરી છે કે હું દરેક બાબતમાં બે કે ચાર અંગ્રેજી શબ્દોનો બોલવામાં સમાવેશ કરું જેથી મને સંસ્કારી કહી શકાય ??
શું એ જરૂરી છે કે હું એડેલે કે રીહાન્નાને સાંભળીને સાબિત કરું કે હું મોટો થયો છું ??
ના મિત્રો !!!
મારા કપડા સામાન્ય દુકાનોમાંથી ખરીદવામાં આવે છે.
હું પણ મિત્રો સાથે ઢાબા પર બેસી જાઉ છું.
જો તમને ભૂખ લાગે તો લારી કે રેકડી માથી ખાવાનું લેવામા પણ કોઈ તેને અપમાન માનતું નથી.
હું મારી સરળ ભાષામાં બોલું છું.
જો હું ઇચ્છું તો, ઉપર લખેલું બધું કરી શકું છું.
પણ,
મેં એવા લોકોને પણ જોયા છે કે જેઓ બ્રાન્ડેડ જૂતાની જોડીના ખર્ચ જેટલા રૂપિયા મા આખા અઠવાડિયાનું રાશન મેળવી શકે છે.
મેં એવા પરિવારો પણ જોયા છે કે જેઓ મેકડોનાલ્ડ ના બર્ગરના ખર્ચમા આખા ઘર નો એક દિવસ નો ખોરાક રાંધી શકે છે.
મને હવે સમજાયું કે ખુબ બધા રૂપિયા જ સર્વસ્વ નથી, રૂપિયા જીવન જીવવા માત્ર જરૂરી છે પણ એક માત્ર જરૂરિયાત નથી. જેઓ કોઈના બાહ્ય દેખાવ કે સ્થિતિ ના આધારે કિમત લગાવૅ છે , તેમણે તરત જ તેમની સારવાર કરાવવી જોઈએ.
માનવીય મૂળનું વાસ્તવિક મૂલ્ય તેની નૈતિકતા, વર્તન, સામાજિકતાની રીત, સહાનુભૂતિ અને ભાઈચારો છે, ના કે તેનો દેખાવ.
એકવાર સૂર્યાસ્ત સમયે, સૂર્યે બધાને પૂછ્યું : "મારી ગેરહાજરીમાં મારી જગ્યાએ કોણ કામ કરશે?"
આખી દુનિયામાં મૌન હતી કોઈની પાસે જવાબ નહોતો પછી ખૂણામાંથી અવાજ આવ્યો.
એક નાનકડા દીવાએ કહ્યું - "હું છું ને " હું મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ.....!
તમારા વિચારમાં તાકાત અને તેજ હોવું જોઈએ તમે નાના કે મોટા હોવ તેનાથી કોઈ ફરક પડતો નથી, તમારી વિચારસરણી મોટી હોવી જોઈએ. તમારા મનની અંદર દીવો પ્રગટાવો અને હંમેશા હસતા રહો.
જય શ્રી કૃષ્ણ 🙏
ये हर्षिदा शेट्टी है.
हर्षिदा अहमदाबाद की एक ज्वैलरी की दुकान में काम करती थी. रोज की तरह 11 मई की दोपहर दुकान के मालिक दर्शन भाई खाना खाने घर गए.
हर्षिदा ने उसी वक्त शोरूम में रखे 1.66 करोड़ के सोने के गहने चुरा लिए. फिर हर्षिदा ने शोरूम के स्टाफ से कहा- कुछ जरूरी काम से घर जाना पड़ रहा है, मालिक से छुट्टी के लिए बोल दिया है.
इसके बाद हर्षिदा चुराया हुआ सोना लेकर चली गई. कुछ देर बाद मालिक शोरूम पहुंचे. उन्होंने पाया कि कुछ गहने गायब हैं. सभी स्टाफ को बुलाया गया, हर्षिदा वहां नहीं थी.
स्टाफ ने बताया कि वो आपसे छुट्टी लेकर घर गई है. मालिक का दिमाग ठनका, तुरंत CCTV फुटेज देखा गया. उसमें हर्षिदा सोने के गहने अपने यूनिफॉर्म में छिपाती दिख गई.
इसके बाद पुलिस आई और जांच शुरू हुई.
अब हर्षिदा पकड़ी गई, और उसने जो बताया है वो बहुत चौकाने वाला है. हर्षिदा ने ये चोरी अपने बॉयफ्रेंड के कहने पर की. वो उससे शादी करके साथ रहना चाहती थी.
शादीशुदा बॉयफ्रेंड ने चोरी करवाई, फिर हर्षिदा को लेकर निकल गया. दोनों अलग-अलग जगह पर रहे. इसी बीच एक दिन जब हर्षिदा नहाने गई, उसी वक्त बॉयफ्रेंड ने चोरी के गहने उठाए और निकल गया.
अब हर्षिदा के पास सिर्फ 18 लाख रुपए के गहने बचे थे, वो भी इसलिए क्योंकि वो उसके पर्स में पड़े थे.
बॉयफ्रेंड धोखेबाज निकल गया और चोरी के गहने चुराकर फरार हो गया. हर्षिदा जब 18 लाख के गहनों को बेचने पहुंची तो पकड़ ली गई.
हर्षिदा तलाकशुदा है. उसे उम्मीद थी कि शादीशुदा बॉयफ्रेंड अपनी पत्नी को छोड़कर उससे शादी कर लेगा. इसलिए ये सब कांड किया.
लेकिन अंत में प्रेमी ही धोखेबाज निकल गया.
એક ભૈ ની આપવિતી 👇🏾🧔🏽♂️
હું જ્યારે ગાડી કે સ્કૂટર ચલાવતો હોઉં અને સાથે પત્ની હોય ને!..
.
.
.
.
.
.
.
.
.
.
.
.
ત્યારે મારું નામ "જોજો" થઈ જાય છે.....🫥
જોજો
જોજો
જોજો 😜😆😁🙈
हारमोनियम बजाने में सचिन जाम्भेकर का कोई जवाब नहीं। क्लासिकल हो या बॉलीवुड, वे हर धुन को शानदार अंदाज़ में पेश करते हैं। इनके बारे में एक बात मशहूर है कि ये जिस हारमोनियम को बजाते हैं, वो स्वर्गीय आर. डी. बर्मन का है, जिसे बाद में आशा भोंसले ने इन्हें भेंट स्वरूप दिया था।