A tribute to The Legend, The Scholar, and The Savior of the oppressed. His Legacy continues to Inspire us every Single Day...🇮🇳💙
Happy Ambedkar Jayanti!
14/02/2019 ના રોજ ભયાનક પુલવામા આતંકવાદી હુમલામાં ભારતે CRPF ના 40 જવાનોને ગુમાવ્યા હતા.
આજે હુમલાની પાંચમી વર્ષીએ પોતાના પ્રાણોનું બલિદાન આપનારા CRPF ના 40 શહિદોને અશ્રુભીની આંખે ભાવાંજલી😢
#blackday_14february
कल को कोई लीक कर दे, कि भारत में कितने पेगासस बेचे गए हैं, और किन किन लोगों की इससे जासूसी कराई गई है... तो पब्लिक में कितना बड़ा भूचाल आ जाएगा.? फलाने की बस यही मजबूरी है, कि तेल चटाई लेकर इजराइल के सामने झुकना पड़ जाता है.
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં માત્ર એક મહિના પહેલાં જે મગફળીનો ભાવ 1731 હતો તેનો ભાવ આજની તારીખે 1000 થી 1405 છે.
થઈ ગઈને ખેડુતોની આવક ડબલ...!
ભાજપ સરકાર પાસે લોન માફ કરવા માટે 12 લાખ કરોડ છે, પણ યાર્ડના વિકાસ માટે નહીં.
भारत बना सबसे बड़ा तेल उत्पादक देश,
135 करोड़ लोगों का तेल निकाला...
😅😂🤣
भुखमरी के मामले में
2013 मे मनमोहन सरकार का रेंक 125 मे 63 था
2023 मे मोदी सरकार का रेंक 125 मे 111 हैं
अंधभक्तों ये विकास नहीं,
जनता का सत्यानाश हैं।
અરવિંદ કેજરીવાલની દિલ્લીમાં 23,580/- થી ઓછો પગાર ચુકવતા એકમો ઉપર કાયદેસરની કાર્યવાહી થાય છે,
-----------------------------------
મોદીના ગુજરાતમાં તમને કેટલો પગાર મળે છે. જેમ-જેમ મોંઘવારી વધે છે, તેમ-તેમ તમારા પગારમાં વધારો તો થાય છે ને...?
BJP ના નેતા કૈલાસ વિજયવર્ગીયે ઘોસણા કરી છે કે, જે બુથ ઉપર કોગ્રેસને એક પણ મત નહીં મળે તે બુથના અધ્યક્ષને BJP 51,000/- રૂપિયા આપશે.
વિશ્વની સૌથી મોટી બિનસાંપ્રદાયિક
પાર્ટીના રાજમાં લોકતંત્ર મરી રહ્યું છે.
#BJP#Congress#CongressMuktBharat#ShameOnBJP#Shamless
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા રાજ્યસભા સાંસદ @SanjayAzadSln ની ભ્રષ્ટ ભાજપના ઇશારે ED દ્વારા ખોટી રીતે ધરપકડ કરવામાં આવેલ છે એના વિરોધમાં રાજકોટ ખાતે મૌન રેલી કરી ભાજપની તાનાશાહીનો વિરોધ કરવામાં આવ્યો.
@AAPGujarat
पहेले ग्रुह मंत्री के बेटे के लिए BCCI का संविधान बदला
अब, भाजपा के केन्द्रीय मंत्री मनसुख मांडवीया कि बेटी के लिए NEET- PG एक्जाम मे क्वोलिफाइड पर्सन्टाइल जीरो कर दिया।
आप खुद ही अपने भविष्य के लिए जागरूक नहीं है, पर हमारे नेता बडे चतुर हैं।
હાથીના બતાવવાના અને ચાવવાના દાત અલગ હોય, તેવી રીતે સરકારે લોકોને ઉલ્લું બનાવ્યા.
ભારતમાં બુલેટ ટ્રેન વંદે ભારતની એવરેજ સ્પિડ 83 KM/કલાક છે. મતલબ રેલ્વેની સ્પિડ 91 km/hour હોવાથી થોડી ઓછી સ્પિડે #બુલેટ ટ્રેન દોડે છે. પણ ભાડું 4 થી 7 ગણું વધારે છે.
સુવિધાઓ એટલી દુવિધાઓ છે.
શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે શાળા/કોલેજ/યુનિવર્સીટી/ITI/સંસ્થા કક્ષાના SC/ST/OBC જાતિના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને તા:૨૨/૦૯/૨૦૨૩ થી તા.૦૫/૧૧/૨૦૨૩ સુધીમાં શિષ્યવૃત્તિ સહાય મેળવવા માટે વેબસાઇટ https://t.co/upoJBakzqW પર Online અરજીઓ કરવી
પ્રિન્ટેબલ PDF...
https://t.co/NeSxvRyoFd