માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબ આગામી 8 સપ્ટેમ્બરના રોજ નવસારી પધારી રહ્યા છે, ત્યારે આજે જિલ્લા સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક યોજી અને કાર્યક્રમની તૈયારીઓ અંગે વિગતવાર ચર્ચા કરી.
राष्ट्र निर्माण में शिक्षकों के अमूल्य योगदान को नमन। 🙏
राष्ट्रीय शिक्षक पुरस्कार विजेताओं से माननीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी की आत्मीय भेंट की विशेष झलकियाँ। 🇮🇳
#TeachersDay
ગુજરાત સરકારના મંત્રી અને જામનગર ઉત્તર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય બેનશ્રી રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા ને જન્મદિવસની હૃદયપૂર્વકની ખુબ ખુબ શુભકામનાઓ…
ઈશ્વર આપને જનસેવા માટે નિરામય સ્વાસ્થ્ય સાથે દીર્ધાયુ જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના…
Rivaba Jadeja
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો 'મન કી બાત' કાર્યક્રમ અમદાવાદમાં ભાજપાના કર્મઠ સાથીઓની જોડે નિહાળ્યો.
માનનીય મોદીજીએ કૃષિ, બાગાયત, સ્વચ્છતા સહિતના વિવિધ ક્ષેત્રોમાં દેશના નાગરિકો દ્વારા થઈ રહેલ પ્રેરણાદાયી કામગીરી શૅર કરી.
તેઓએ યુવાનોને નશામુક્ત ભારતના નિર્માણનું તેમજ "વોકલ ફોર લોકલ"નું આહવાન કર્યું.
'મન કી બાત' કાર્યક્રમનો આ એપિસોડ ઘણો પ્રેરણાદાયી અને માહિતીપ્રદ બની રહ્યો.
@narendramodi
#MannKiBaat
શ્રી વાટલિયા પ્રજાપતિ યુવક મંડળ, જામનગર દ્વારા આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહ, સમૂહશાંતિ પ્રિતીભોજન તથા રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા.
વિદ્યાર્થીઓની સિદ્ધિઓને બિરદાવતા આ સુંદર પ્રસંગે ઉપસ્થિત રહી સૌ સાથે આત્મીય મુલાકાત કરી. સમાજમાં શિક્ષણ, સંસ્કાર અને સેવાભાવને પ્રોત્સાહન આપતું આ આયોજન ખરેખર સરાહનીય છે.
આ સુંદર આયોજન બદલ આયોજક મંડળને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. 🙏
કાર્યકર્તા મિત્રો સાથે આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi જીના ‘મન કી બાત’ના 137મા એપિસોડનું શ્રવણ કર્યું.
‘મન કી બાત’ દેશના સામાન્ય નાગરિકોની અસાધારણ પહેલો, જનભાગીદારી અને રાષ્ટ્રહિત માટેના પ્રયાસોને સમગ્ર દેશ સુધી પહોંચાડતું પ્રેરણાદાયી માધ્યમ છે.
@narendramodi#india#bjp
🪷 પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન – ૨૦૨૬
📚 પોરબંદર જિલ્લા પ્રશિક્ષણ વર્ગ – દ્વિતીય દિવસ
ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી આદરણીય શ્રી @DrPrashantkorat જી દ્વારા “દેશ સમક્ષ પડકારો તથા નિદાન – આપણા પડકારો” વિષય પર કાર્યકર્તાઓને માર્ગદર્શન પ્રાપ્ત થયું.
તેજસ્વી છાત્ર સન્માન સમારોહ
આજરોજ જામનગર ખાતે શ્રી કચ્છી ભાનુશાળી મહાજન સરોવર ટ્રસ્ટ દ્વારા આયોજિત “તેજસ્વી છાત્ર સન્માન સમારોહ”માં ઉપસ્થિત રહી તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવાનો અવસર મળ્યો.
વર્ષ ૨૦૨૫-૨૬માં શૈક્ષણિક ક્ષેત્રે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી.
વિદ્યાર્થીઓની મહેનત અને સિદ્ધિઓને પ્રોત્સાહન આપતા આવા સન્માન સમારોહો નવી પેઢીને વધુ મહેનત અને શ્રેષ્ઠતા તરફ પ્રેરિત કરે છે.
“આજની સિદ્ધિ, આવતીકાલની નવી પ્રેરણા.”
प्रकृति और मां का सम्मान! 🌱🇮🇳🇺🇿
ताशकंद में प्रधानमंत्री श्री @narendramodi जी ने राष्ट्रपति मिर्जियोयेव के साथ #EkPedMaaKeNaam और उज्बेकिस्तान की यशिल माकोन हरित मुहिम के तहत पौधारोपण किया।
दोनों लीडर्स ने भारत-उज्बेकिस्तान की पर्यावरण संरक्षण के प्रति साझा प्रतिबद्धता का संदेश दुनिया तक पहुंचाया।