सरकार ने आज संसद में कहा है कि हम NEET पेपर लीक मामले और उससे जुड़े सभी संबंधित मामलों पर चर्चा करने को तैयार हैं। सरकार देश और युवाओं के मुद्दों पर चर्चा के लिए हमेशा तैयार रहती है।
संसद के ��ंदर चर्चा करने के लिए एक सिस्टम बनाया हुआ है, चर्चा सार्थक होनी चाहिए, नियम के तहत होनी चाहिए।
NEET पेपर लीक के बाद हुई सभी घटनाओं का ब्यौरा भी सरकार सदन में देगी, देश को बताएगी।
- सुनिए, संसदीय कार्य मंत्री श्री @KirenRijiju ने और क्या कहा… ⬇️
પંચમહાલ લોકસભાના લોકપ્રિય સાંસદશ્રી રાજપાલસિંહ જાદવ ને જન્મદિવસની અનેક શુભકામનાઓ.
ઈશ્વર આપશ્રી ને ઉત્તમ સ્વાસ્થ્ય સહ દીર્ઘઆયુષ્ય અર્પે એજ અભ્યર્થના.
@rajpalsinh_bjp
પંચમહાલ લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવ ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. ઈ��્વર સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્��ાયુ જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના.
@rajpalsinh_bjp
પંચમહાલ લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવ ને જન��મદિવસની હાર્દિક શુભકામનાઓ. ઈશ્વર સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ધાયુ જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના.
@rajpalsinh_bjp
વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, ગુજરાતના પનોતા પુત્��� અને આપણા યશશ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નું ગુજરાતની પવિત્ર ધરા પર સ્નેહભર્યું સ્વાગત છે.
મારો પરિવાર, ભાજપ પરિવાર
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP જીએ આજે શહેરા વિધાનસભાના સંગઠનાત્મક પ્રવાસ દરમિયાન જય જલારામ હોમિયોપેથીક કોલેજ રેણા મોરવા ખાતે 'બૂથ સંવાદ' કાર્યક્રમમાં કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સંવાદ કર્યો.
@iJagdishBJP આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી શ્રી @Hitendrasinhbjp જી,જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નીરજભાઈ પટેલ જી,રાજ્યસભાના સાંસદ @DrJSParmar જી,શહેરાના ધારાસભ્ય શ્રી @jethabhaiahir સાહેબ, જિલ્લા ભાજપ પ્રભારી શ્રી હર્ષદભાઈ વસાવા જી,જિલ્લા પ્રમુખ શ્રી મયંકભાઈ દેસાઈ જી ઉપસ્��િત રહ્યાં.
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP જીની અધ્યક્ષતામાં આજે પંચમહાલ જિલ્લાની 'મોરચા સંયુક્ત બેઠક' યોજાઈ જેમાં માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રીએ વિવિધ સંગઠનાત્મક વિષયો પર સ��ને માર્ગદર્શન આપ્યું.
#One_Day_One_Assembly
સ્વસ્થ જમીન, સ્વસ્થ ભવિષ્ય
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP જી એ આજે શહેરા ખાતે 'પ્રાકૃતિક કૃષિ સંવાદ'માં ખેડૂત ભાઈઓ-બહેનો સાથે સંવાદ કર્યો.
#One_Day_One_Assembly
ધરતીપુત્રોના હિતમાં રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય..!
માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબ તથા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh સાહેબ કૃષિ મંત્રી શ્રી @jitu_vaghani જી દ��વારા આ ખેડૂત હિતલક્ષી નિર્ણયને આવકારી અને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
Tomorrow, 4th July, is a very special day for the people of Jodhpur. The New Terminal Building of Jodhpur Airport will be inaugurated. Jodhpur has a very important place as far as tourism in India is concerned. This upgraded infrastructure will encourage more tourists to come to Jodhpur. It will boost commerce as well.