@HarshadGiriBJP ભારત રત્ન,, અજાતશત્રુ,, પૂર્વ પ્રધાનમંત્રી શ્રી,, મહાન કવિ,, સ્પષ્ટ વક્તા,, માં ભારતી ના સશક્તિકરણ માટે પરમાણુ પરીક્ષણના પ્રણેતા, કર્મઠ અને નિષ્ઠાવાન, ધ્યેયનિષ્ઠ વ્યક્તિત્વ વ્યક્તિત્વ ધરાવતા માનનીય શ્રી અટલ બિહારી વાજપાઈજીની પુણ્યતિથિએ તેઓ શ્રી ને કોટી કોટી વંદન 🙏🙏
*સંતોષપૂર્વક જીંદગી જ���વવા માટે એક સત્ય કાયમ માટે સ્વીકારી લો.* *બધું બધાને નથી મળતું"*
જીવનમાં કોણ આવીને ગયુ એના વિશે વિચારવા કરતા.કોણ હજુ પણ સાથે ઉભું છેએ વધારે મહત્વ નું છે.
सभी को भगवान परशुराम जी के जन्मोत्सव की हार्दिक शुभकामनाएँ।
तप, त्याग और तेजस्विता की प्रतिमूर्ति प्रभु परशुराम जी का जीवन मानवता और स्वधर्म की रक्षा का प्रतीक है। प्रभु से सभी के कल्याण की कामना करता हूँ।
"મજાક કરતો હતો" - એમાં ઘણીવાર સત્ય છુપાયેલું હોય છે
"મને કઈ ફર્ક નથી પડતો" - એમાં લાગણી છુપાયેલી હોય છે
"ઠીક છે" - માં ઘણી વાર દર્દ હોય છે
"મને એકલો રહેવા દો" - માં ઘણીવાર મદદ ની પોકાર હોય છે
"ખબર નથી" - માં પણ કૈક વિચાર હોય
દરેક વખત " શબ્દો નહિ પણ " લાગણી " સમજ��ાની કોશિશ કરવી