વ��શ્વ સ્તનપાન સપ્તાહ.......
આયુષ્માન આરોગ્ય મંદિર સારોલ ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી જેમાં બાળક અને માતા ને ધાવણ ના ફાયદા સમજાવ્યા...
ધવડાવાની પધ્ધતિ ની IEC કરીને સમજાવ્યું.
'Niramay Diwas' celebrated at Kalyanpura by Ayushman Arogya Mandir, Sarol! 🏥✨
Activities conducted by our CHO & staff:
🔹 NCD Screening (BP, Diabetes, Cancer)
🔹 Free Medicine Distribution
🔹 Anti-Larval Drive & Home Visits
🔹 Ayushman Card Generation#NiramayGujarat
EVERY TUESDAY & FRIDAY NCD Niramay day....એન.સી.ડી.નિરામય દિવસ (દર મંગળવાર અને શુક્રવાર)" નિમીતે આયુષ્માન આરોગ્ય મંદિર સારોલ ખાતે બિન-ચેપી રોગો (NCDs) માટેની તપાસ થી સારવાર સુધીના અભિયાન હેઠળ યોજવામાં આવેલ એન.સી.ડી નિરામય કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યુ.
તારીખ ૭/૧/૨૦૨૬ ને બુધવાર આયુષ્માન આરોગ્ય મંદિર સારોલ ખાતે મમતા દિવસ દરમિયાન સગર્ભા માતાઓ તથા બાળકોને ઉંમર પ્રમાણેની રશીકરણ કરવામાં આવ્યું.
તથા આજરોજ ગૌરવી દિવસ નિમિતે બ��ોરે 3 થી 5 ના સમયગાળામાં 10 થી 19 વર્ષના તરુણ/તરુણીઓ ના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવી.
#MamtaDivas
બાળકોમાં ઝાડા એક સામાન્ય પણ ગંભીર સમસ્યા છે,જેને યોગ્ય માહિતી અને કાળજીથી અટકાવી શકાય છે
☝️સ્વચ્છ પાણી,સ્વચ્છતા,પૌષ્ટિક આહાર અને સમયસર સારવાર બાળકોને સ્વસ્થ રાખી શકે છે
👍દરેક નાનું પગલું મોટો ફરક લાવે છે.
પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (#PMSMA) અંતર્ગત દર મહિનાની ૯ અને ૨૪ તારીખે આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે ગુણવત્તાયુક્ત સગર્ભાવસ્થાને લગત આરોગ્ય સેવાઓ પ્રદાન કરવામાં આવે છે.
#ANCCare#SafeMotherhood
Maleriya month
awareness, encourage community participation, and promote inter-sectoral collaboration to control and ultimately eliminate malaria.
AAM SAROL.
Today celebrated World menstrual hygiene day & theme is :
"Together for a PeriodfriendlyWorld" : 2025
Let's talk periods,No more shame!
🏥AAM : Sarol.. PHC : sisva