રોજગાર કચેરી મોડાસા દ્વારા તા.૨૬/૧૨/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે આર્ટસ કોલેજ મોડાસા ખાતે યોજાનાર છે.
આ ભરતીમેળામાં ધો.૧૦ કે તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારોએ હાજર રહેવું તેમજ અહી દર્શાવેલ લીંક માં ભરતીમેળામાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરવું.
https://t.co/DeuOxLQUyf
ભારતની ટોચની ૫૦૦ અગ્રણી કંપનીમાં બેરોજગાર ઉમેદવારો માટે પી.એમ. ઈન્ટર્નશીપ યોજના અમલમાં આવેલ છે. જેમાં ધોરણ-૧૦, ધોરણ-૧૨, આઈ.ટી.આઈ., ડિપ્લોમા, તથા ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને ભારતની ટોચની ૫૦૦ અગ્રણી કંપનીમાં ૧૨ માસ માટે ઈન્ટર્નશીપ યોજનાનો લાભ મેળવી શકશે
પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (ભારત સરકાર) માં ડિપ્લોમા ટ્રેઈની (ઈલે. / સિવિલ),જુનીયર ઓફિસર ટ્રેઈની (HR /F&A) અને આસી.ટ્રેઈની (F&A) ની વિવિધ જગ્યાઓની જાહેરાત
વધુ માહિતી માટે અને અરજી કરવા માટે ની વેબ સાઈટ :- https://t.co/mDk88ukV9z
અરજી કરવાની છેલ્લી તારીખ :- ૧૨/૧૧/૨૪
રોજગાર કચેરી,મોડાસા ધ્વારા તા.૨૦/૦૨/૨૦૨૪ ને મંગળવાર ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે જિલ્લાના ઉમેદવારોને ખાનગી એકમમાં રોજગારી મળી રહે તે હેતુસર મેગા ભરતીમેળાનું આયોજન સરકારી એન્જી.કોલેજ મોડાસા ખાતે કરવામાં આવેલ છે.
ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન ( જી.એસ.ઈ.સી.એલ.) - ગાંધીનગર ખાતે એપ્રેન્ટેશીપ કરવાની સુવર્ણતક..
અરજીકરવા માટે https://t.co/L9I5WlCkfu પર જઈ Apprentice Opportunity માં Thermal Power Station Gandhinagar (GSECL) પર સર્ચ કરી તા.૩૧/૧૨/૨૦૨૩ સુધીમાં ઓનલાઈન એપ્લાય કરી શકાશે.
જિલ્લા રોજગાર કચેરી,મોડાસા ધ્વારા તા.૨૧/૧૨/૨૦૨૩ ને ગુરુવાર ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે જિલ્લાના ઉમેદવારોને ખાનગી એકમમાં રોજગારી મળી રહે તે હેતુસર ગોપાલ સ્નેક્સ લી,રહીયોલ,તા.ધનસુરા ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. લાયકાત: નીચે દર્શાવેલ મુજબ ,ઉંમર: ૧૮ થી ૩૫ વર્ષ.
જિલ્લા રોજગાર કચેરી,મોડાસા ધ્વારા તા.૧૮/૧૨/૨૦૨૩ ને સોમવાર ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે જિલ્લાના ઉમેદવારોને ખાનગી એકમમાં રોજગારી મળી રહે તે હેતુસર ITI -શામળાજી,જિ.અરવલ્લી ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. લાયકાત: ધો.૧૦ પાસ/૧૨ પાસ/ITI અને સ્નાતક ,ઉંમર: ૧૮ થી ૩૫ વર્ષ.
જિલ્લા રોજગાર કચેરી,મોડાસા ધ્વારા તા.૧૩/૧૨/૨૦૨૩ ને બુધવાર ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે જિલ્લાના ઉમેદવારોને ખાનગી એકમમાં રોજગારી મળી રહે તે હેતુસર ITI - મેઘરજ,જિ.અરવલ્લી ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. લાયકાત: ધો.૧૦ પાસ/૧૨ પાસ/ITI અને સ્નાતક ,ઉંમર: ૧૮ થી ૩૫ વર્ષ.
We hope you have a blessed, healthy and prosperous Diwali. A very happy Diwali to you and your family! With light of beautiful Diyas and the holy chants, may happiness and prosperity fill your life forever! Wishing you and your Family very happy and prosperous Diwali!
જિલ્લા રોજગાર કચેરી, મોડાસા ખાતે કેરીયર કાઉન્સેલરની ભરતી કરવા માટે નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમુનામાં અરજીઓ આમંત્રિત કરવામાં આવે છે.
અરજી કરવાની છેલ્લી તારીખ:૦૮/૧૧/૨૦૨૩
વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરી-મોડાસાનો સંપર્ક કરવો.
જિલ્લા રોજગાર કચેરી,મોડાસા ધ્વારા તા.૨૩/૦૮/૨૦૨૩ ને બુધવાર ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે જિલ્લાના ઉમેદવારોને ખાનગી એકમમાં રોજગારી મળી રહે તે હેતુસર ITI - ભિલોડા ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. લાયકાત: ધો.૧૦ પાસ/૧૨ પાસ/ITI અને સ્નાતક ,ઉંમર: ૧૮ થી ૩૫ વર્ષ.
જિલ્લા રોજગાર કચેરી,મોડાસા ધ્વારા તા.૧૧/૦૮/૨૦૨૩ ને શુક્રવાર ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે જિલ્લાના ઉમેદવારોને ખાનગી એકમમાં રોજગારી મળી રહે તે હેતુસર ITI - મેઘરજ ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. લાયકાત: ધો.૧૦ પાસ/૧૨ પાસ/ITI /સ્નાતક અને ડિપ્લોમા,ઉંમર: ૧૮ થી ૩૫ વર્ષ.
જિલ્લા રોજગાર કચેરી,મોડાસા ધ્વારા તા.૨૧/૦૬/૨૦૨૩ ને બુધવાર ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે જિલ્લાના ઉમેદવારોને ખાનગી એકમમાં રોજગારી મળી રહે તે હેતુસર મહિલા
ITI - મોડાસા ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. લાયકાત: ધો.૧૦ પાસ/૧૨ પાસ/ITI અને સ્નાતક,ઉંમર: ૧૮ થી ૨૫ વર્ષ.
જિલ્લા રોજગાર કચેરી,મોડાસા ધ્વારા તા.૧૪/૦૬/૨૦૨૩ ને બુધવાર ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે જિલ્લાના ઉમેદવારોને ખાનગી એકમમાં રોજગારી મળી રહે તે હેતુસર ITI-બાયડ,મુ.પો.રડોદરા તા.બાયડ ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. લાયકાત: ધો.૧૦ પાસ/૧૨ પાસ/ITI અને સ્નાતક,ઉંમર: ૧૮ થી ૨૫ વર્ષ
જિલ્લા રોજગાર કચેરી,મોડાસા ધ્વારા તા.૧૪/૦૬/૨૦૨૩ ને બુધવાર ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે જિલ્લાના ઉમેદવારોને ખાનગી એકમમાં રોજગારી મળી રહે તે હેતુસર ITI-ભિલોડા,મુ.પો.તા.ભિલોડા ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. લાયકાત: ધો.૧૦ પાસ/૧૨ પાસ/ITI અને સ્નાતક,ઉંમર: ૧૮ થી ૨૫ વર્ષ.