દિલ્લી સરકારે પણ ફાઈનલ વર્ષ તેમજ PG ના વિધાર્થીઓને આજે પ��રમોશન આપીને લાખો વિધાર્થીઓને રાહત આપવાનું કામ કર્યું છે ત્યારે મુખ્યમંત્રી @vijayrupanibjpજી હવે તમે પણ વિધાર્થીઓ પ્રત્યેની તમારી સંવેદના બતાવશો એવી ગુજરાતના લાખો વિધાર્થીઓ આપની જોડે અપેક્ષા રાખીને બેઠા છે.#cancelallexams
What's going wrong with you @ugc_india Who knows thesituation of September.What's about our job joining,what's about our further study?What's about our mental stress Universities and institutions are the holy place where students don't learn how to do suicide #StudentLivesMatter
આજ થી હુ��� @ABVPGujarat નો કોઈ દિવસ ભરોસો નઈ કરું તે તદ્દન વિદ્યાર્થી વિરોધી વિચાર વાડી છે જેને 5-10 વિષય માં બ્લોક કે કેટી હોય એને પ્રોમોશન અપાવું છે એમને નોકરી મળશે ને અમે 7 સેમ પાસ થયા ને એક sem ની નઈ આપીએ તો job નઈ મળે વાહ તમારી હલકી વિચારણા વાહ
વિદ્યાર્થીઓ સો.મીડિયામાં GTU સામે કેમ્પેઈન ચલાવી રહ્યાં છે
NSUI અને ABVP બન્ને GTUની એક્ઝામનો વિરોધ કરે છે
ફાઈનલ એક્ઝામ વિશે UGCની ગાઈડલાઈન હજુ આવી નથી
એક્ઝામની તરફેણમાં પણ કોઈ બોલતું નથી
સવાલ-તો, પછી 2જી જુલાઈએ GTU પરીક્ષા લઈ કેમ રહી છે?
#gtuexam
#MeritBasedPromotionGTU@GTUoffice You've given 4 numbers to call for inquiry,if you don't want to pick up the call or wants to keep your phones off then why are you giving us numbers?How am i supposed to give exams by traveling 120km every day?@navin_sheth taadu maari do gtu ne.
જો @navin_sheth પરિક્ષા લેવા માટે એટલાં જ મક્કમ હોય તો તમે છેલ્લો નિર્ણય બહાર પાડી દો કે @ugc_india સાથેની ચર્ચા અને સરકારના નવા નિયમો પછી પણ GTU પરિક્ષા લેવા માટે ELIGIBLE છે. વિદ્યાર્થીઓને confused ના રાખો! તેઓની અનેક મૂંઝવણોની તમને કલ્પના પણ નથી.🙏🏻
#Save_Gujarat_Students
GTU માં ફાઇનલ યર વાળા વિદ્યાર્થીઓ ની સંખ્યા ૮૦૦૦૦ છે પરંતુ સમાચાર માં અમુક પેપર માં ૫૫૦૦૦ વિદ્યાર્થીઓ એ સંમતિ આપી અમુક માં ૫૪૦૦૦ આંકડો બતાવે છે તો બાકી ના ક્યાં ગયા ?
પૈસા ખવાળી ને ખોટા સમાચાર બાનાવી ને પોલીટીકસ ના રમો @navin_sheth@GTUoffice#Save_GTU_Students
ABVP और NSUI का तो पता नही पर ये न्यूज़ देखके एक सामान्य विद्यार्थी को जरूर दुख होगा क्योंकि सच्चाई उसी को पता है कि उसने संमति दी नही पर मज़बूरी में दिलायी गई है , दुसरे विकल्प वास्तविक रुप से संभव ही नही थे। मान गए आपको "@navin_sheth" 🙏
કોરોના મહામારીના સમયમાં લોકોથી દૂર રહી વર્ચ્યુઅલ મિટિંગ અને પ્રેસ કોન્ફરન્સ કરનારી સરકાર કેમ 2 જુલાઈએ #gtuexam રાખીને વિદ્યાર્થીઓના જીવન સાથે રમી રહી છે?
જો અન્ય રાજ્યો કોરોના ની મહામારી કારણે માસ પ્રમોશન આપી શકે તો ગુજરાત કેમ નહિ?
#MeritBasedPromotionGTU
#UGC please publish the guidelines ASAP! It's very difficult to even try to study with this state of mind. No student is able to focus on studies with the thought of letting their close ones suffer because of themselves. #MeritBasedPromotionGTU#GTU#Save_GTU_Students