@Avantika0112Dr Good Morning Medam
Aesa hona normal he. Is liye dusroki parvah kiye bina dil aur dimag me Jo ho voh kah aur kar Dena chaiye. Baki Mahakal par Chhod dena. Jay Mahakal.
@Chandrika761983 આપ ખરા અર્થમાં જનતાનાં સેવક તરીકે કામ કરી રહ્યાં છો. આપના આ ઉમદા કાર્યથી ઘણા બહેનોને લાભ પ્રાપ્ત થશે. આવા લોકહિતનાં કાર્યો અવિરત કરવાની આપને સોમનાથ મહાદેવ શક્તિ અર્પે તેવી પ્રાર્થના.🙏🙏