જિલ્લા મેલેરિયા અધિકારી તથા જિલ્લા સુપરવાઇઝર મોરબી દ્વારા પ્રા. આ. કેન્દ્ર દલડી તથા ફિલ્ડ વિસ્તાર ની મુલાકાત કરી.આ દરમ્યાન આજના રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ઉજવણી તેમજ ડેન્ગ્યુ પોઝીટીવ કેસ ની મુલાકાત ઉપરાંત તે વિસ્તારમાં કરેલ એન્ટી લાર્વલ પ્રવૃતિ ની સમીક્ષા કરવામાં આવેલ
@GujHFWDept