😟 દરેક વિદ્યાર્થીમિત્રો અને વાલીમિત્રોને મુંઝવતો પ્રશ્ન એટલે કે વર્ષ 2025 થી વેટરીનરી (https://t.co/EIvFH28vjL. & A.H.) માં એડમિશન માટે GUJCET આપવી કે NEET ?
તો એનો જવાબ તમને આ વીડિયોમાં મળી જશે 👇🏻
https://t.co/8JihM0khWf
https://t.co/EKaq3dqvtl
પશુઓમાં સૌથી વધારે જોવા મળતું કેન્સર એટલે કે *શીંગડાનું કેન્સર* જેને *કરમોડી* તરીકે ઓળખાય છે. તેના વિશેની તમામ વિસ્તાર માં માહિતી આ યુટ્યુબ વીડિયોમાં મળી રહેશે. એકવાર જોવો અને તમામ પશુપાલક મિત્રો સુધી શેર કરો...
✅ પશુને રોગ થયા પછી સારવાર માં ખર્ચો કરીયે એના કરતાં રોગ થાય જ નહીં એના માટે રસીકરણ અવશ્ય કરાવીએ અને મોટા ખર્ચાઓથી બચીએ.
👉🏻 ગાય-ભેંસ માં જોવા મળતા તમામ રોગ અને એની સામે કરવા માં આવતું રસીકરણ અને એના સમયપત્રક વિશે સંપૂર્ણ વિસ્તારમાં માહિતી:
https://t.co/2qiPrxNIuB
✅ ધોરણ 🔟 પછી ડિપ્લોમા ઇન એનિમલ હસબન્ડરી (લાઈવસ્ટોક ઇન્સ્પેક્ટર - LI - પશુધન નિરીક્ષક) નો કોર્સ કરવા માટે ફોર્મ ફોર્મ ભરવા અને પ્રવેશ મેળવવા અંગેની માહિતી પૂરી પાડતો વિડિયો... 👇🏻👇🏻👇🏻
https://t.co/C1o2lGmXZx
ધોરણ 12 પછી BVSc & AH માં એડમિશન અંગે જે મિત્રો ને તકલીફ આવતી હતી અને પ્રશ્નો હતા એમને YouTube લાઈવ માં One to One Interaction કરીને જવાબ આપ્યા... એકવાર જરૂર જોવો જેથી તમને પણ કોઈ પ્રશ્ન હોય તો માહિતી મળી રહે...
https://t.co/PIhZmECEa9
🥼 બેચલર ઓફ વેટરીનરી સાયન્સ એન્ડ એનીમલ હસબન્ડરી (https://t.co/EIvFH28vjL & A.H) નું પાછલા વર્ષે (2023-24) માં મેરીટ કઈ કેટેગરીનું, કઈ કોલેજમાં કેટલા માર્ક્સ એ અટક્યું હતું એના વિશેની તમામ માહિતી 👇🏻
https://t.co/I2YKgXUF4d
🥼 બેચલર ઓફ વેટરીનરી સાયન્સ & એનિમલ હસબન્ડરી માં એડમિશન ફોર્મ ભરવા ની તારીખ અને મહત્વની માહિતી આપવા માં આવી.. જેની સંપૂર્ણ માહિતી પુરી પાડતો વિડીયો... 👇🏻
https://t.co/icyqk0ztDP
🐄 ધોરણ 10 પછી ગુજરાત રાજ્યમાં *ડિપ્લોમા ઇન એનીમલ હસબન્ડરી (LI - પશુધન નિરીક્ષક)* 🥼🩺કોર્સ કરવા માટેની સરકારી તથા પ્રાઇવેટ સરકાર માન્ય સંસ્થાઓ અંગે જાણકારી 👇🏻👇🏻
https://t.co/iDdurFOVvI
✅ ચાલુ વર્ષે ધોરણ 12 સાયન્સ બી ગ્રુપ પછી વેટરીનરી સાયન્સ (પશુ ચિકિત્સક) કોર્સમાં પ્રવેશ માટે જરૂરી માહિતી આ વીડિયોમાં પુરી પાડવામાં આવી છે. દરેક જરૂરતમંદ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો જેથી તેમને મદદરૂપ થાય..
https://t.co/QgGqYeMeF6
#BVScandAH#veterinary#gujarat#gujcet
ગુજરાતમાં જોવા મળતી ઘેટાં અને બકરાંની વિવિધ ઓલાદો અને તેમણી વિશિષ્ટ લાક્ષણિકતાઓ વિશેની તમામ માહિતી એક જ વીડિયોમાં.. એકવાર જરૂર જોવો..
https://t.co/i5Ns6mDIsI